બજાર » સમાચાર » આઈપીઓ

લેમેન ટ્રીની સારી લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Mon, 09, 2018 પર 10:03  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. એનએસઈ પર લેમન ટ્રી ના શેર 10 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયો છે. એનએસઈ પર લેમન ટ્રીના શેર 61.60 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થયો છે. લિસ્ટિંગ માટે લેમન ટ્રીના ઈશ્યૂ પ્રાઇઝ 56 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યા હતા.

લિસ્ટિંગની બાદ એનએસઈ પર લેમન ટ્રીના શેર ઘટ્યા, હાલમાં એ 60 રૂપિયાની આસપાસ દેખાય રહ્યા છે. લેમન ટ્રી ના શેર ઘટ્યા, હાલમાં એ 60 રૂપિયાની આસપાસ દેખાય રહ્યા છે. લેમન ટ્રીના ઈશ્યૂ 26 થી 28 માર્ચના દરમ્યના ખુલ્યા હતા. ઈશ્યૂથી કંપનીને 1038 કરોડ રૂપિયા એકઠા કર્યા છે અને એ ઈશ્યૂ 1.25 ગણો ભરાયો હતો.

દિલ્હી સ્થિત બજેટ હોટલ ચેન કંપની લેમન ટ્રી બે 4 સ્ટાર હોટલ પણ ચલાવે છે. દિલ્હી સ્થિતએ કંપની બજેટ હોટલ ચેન ચલાવે છે. મેટ્રોની સાથે 28 શહેરોમાં કંપનીની હોટલ છે. કંપની 45 હોટલમાં 4697 કમેરા ઑપરેટ કરે છે.