Goyal Salt IPO Listing: કાચું મીઠું બનાવા અને રિફાઈન કરવા વાળી કંપનીની જોરદાર થઈ એન્ટ્રી, પહેલા જ દિવસે ત્રણ ગણું વધ્યું રોકાણ | Moneycontrol Gujarati
Get App

Goyal Salt IPO Listing: કાચું મીઠું બનાવા અને રિફાઈન કરવા વાળી કંપનીની જોરદાર થઈ એન્ટ્રી, પહેલા જ દિવસે ત્રણ ગણું વધ્યું રોકાણ

Goyal Salt IPO Listing: 'એક ચૂટકી સ્વાદ ઔર સેહત કી' ટેગલાઇન સાથે કારોબાર કરતા ગોયલ સોલ્ટના શેરોએ આજે ​​NSEના SME પ્લેટફોર્મ પર જોરદાર એન્ટ્રી કરી હતી. પહેલા જ દિવસે તેણે આઈપીઓ રોકાણકારોના પૈસામાં ત્રણ ગણો વધારો કર્યો હતો. આ આઈપીઓ હેઠળ માત્ર નવા શેર જ જારી કરવામાં આવ્યા છે. જાણો આઈપીઓના પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે?

અપડેટેડ 11:14:35 AM Oct 11, 2023 પર
Story continues below Advertisement

Goyal Salt IPO Listing: કાચ્ચા મીઠું બનાવા અને રિફાઈન કરવા વાળી કંપની ગોયલ સોલ્ટના શેરોની આજે NSE ના SME પ્લેટફૉર્મ પર જોરદાર એન્ટ્રી થઈ છે. 'એક ચૂટકી સ્વાદ ઔર સેહત કી' ટેગલાઇન સાથે કારોબાર કરવા વાળી આ કંપનીએ આજે 'એક ચુટકી મજબૂત નફાનો' સ્વાદ આપી રહ્યો છે. જો કે મજબૂત લિસ્ટિંગ બાદ તે ફટાકથી નીચે આવી ગયો છે. આ આઈપીઓને ખૂબ જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. આઈપીઓના હેઠળ 38 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. આજે NSE SME પર તેના 130 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થી છે એટલે કે નરમ પડ્યા પરંતુ હજી પણ રોકાણકાર જોરદાર નફામાં છે. હલામાં તે 124 રૂપિયા પર આવી ગઈ છે એટલે કે આઈપીઓ રોકાણકાર 226 ટકા નફામાં છે.

Goyal Salt IPOને કેવો મળ્યા હતો રિસ્પોન્સ

ગોયલ સોલ્ટના 18.63 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિફ્શન માટે 26 સપ્ટેમ્બર - 3 ઑક્ટોબરની વચ્ચે ખુલ્યો હતો. આ આઈપીઓને રોકાણકારનો મજબૂત રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઑલ 284.61 ગુણો સબ્સક્રાઈબ થયો હતો. તેમાં ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સનો હિસ્સો 67.20 ગુણો, નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સનો હિસ્સો 382.45 ગુણો અને રિટેલ રોકાણકારનો હિસ્સો 377.97 ગુણો ભરાયો હતો. આ આઈપીઓના હેઠળ 10 રૂપિયા ફેલ વેલ્યૂ વાળા 49.02 લાખ નવા શેર રજૂ થયા છે. આ શેર દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ કંપની ક્વાલિટી વધીને, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ, વર્કિંગ કેપિટલની જરૂરતો અને સામાન્ટ કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં કરશે.


Goyal Saltના વિશેમાં

વર્ષ 2010માં બની ગોયલ સોલ્ટ ખાવા વાળું મીઠુંની સાથે-સાથે ઈન્ડસ્ટ્રીમાં ઉપયોગ થવા વાળો મીઠુ બનાવે છે. તેના માટે કાચ્ચું મીઠું આ રાજેસ્થાનમાં નમકીન પાણીથી કાઢે છે અને પથી તેને રિફાઈન કરે છે. આ સાબુન, ડિટર્જેન્ટ, કેમિકલ, કપડા અને રંગાઈ, કાંચ, પ્લાસ્ટિક, રબર, પૉલિએસ્ટર અને ચામડા બનાવા વાળી ઈન્ડસ્ટ્રીઝને મૂઠું સપ્લાઈ કરે છે. તેની રિફાઈનરી સાંભર જિલ્લાથી પાસેના નવા શહરમાં 1.45 હેક્ટેયરમાં છે. તેની સિવાય રાજેસ્થાન સરકારે તેમા નવા શહેરની આસપાસ 18.66 હેક્ટર જમીન પટ્ટે પર આપ્યો છે. કંપનીના નાણાકીય સેહતની વાત કરે તો છેલ્લા નાણાકીય વર્ષ 2023માં તેનો નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 464 ટકાથી વધીને 3.54 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 11, 2023 10:51 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.