આજે ખુલ્યો IKIO Lightingનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં આવી છે શેરોની સ્થિતિ, ચેક કરો સંપૂર્ણ ડિટેલ્સ - IKIO Lighting IPO Opened Today, Gray Market Shares Status, Check Full Details | Moneycontrol Gujarati
Get App

આજે ખુલ્યો IKIO Lightingનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં આવી છે શેરોની સ્થિતિ, ચેક કરો સંપૂર્ણ ડિટેલ્સ

IKIO Lighting IPO: એલઈડીથી સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપની આઈકિયો લાઇટિંગ (IKIO Lighting)નો આઈપીઓ આજે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો છે. આ ઈશ્યુ હેઠળ 350 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. એક દિવસ પહેલા આ ઈશ્યુ એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખોલવામાં આવ્યો હતો અને એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 181.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. જ્યારે ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેરની સ્થિતિ સારી દેખાઈ રહી છે.

અપડેટેડ 12:14:50 PM Jun 06, 2023 પર
Story continues below Advertisement

IKIO Lighting IPO: એલઈડીથી સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપની આઈકિયો લાઇટિંગ (IKIO Lighting)નો આઈપીઓ આજે સબ્સક્રિપ્શન માટે ખુલ્યો છે. આ ઈશ્યુ હેઠળ 350 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. એક દિવસ પહેલા આ ઈશ્યુ એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખોલવામાં આવ્યો હતો અને એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 181.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. જ્યારે ગ્રે માર્કેટની વાત કરીએ તો તેના શેરની સ્થિતિ સારી દેખાઈ રહી છે અને ઈશ્યૂના પ્રાઈઝ બેન્ડના અપર પ્રાઈઝના હિસ્સાથી 103 રૂપિયાની GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) એચલે કે 36 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહી છે. જો કે માર્કેટ એક્સપર્ટના અનુસાર ગ્રે માર્કેટતી મળ્યા સંકેતોને કારણે કંપનીના ફાઈનાન્શિયલ અને ફંડામેન્ટલ્સના આધાર પર રોકાણનો નિર્ણય લેવો જોઈએ.

ઈશ્યૂને લઇને બ્રોકરેજની શું છે સલાહ

આઈકિયો લાઇટિંગ એલઈડી લાઈટિંગ ઇન્ડસ્ટ્રીમાં ફુલ્લી ઇન્ટીગ્રેટેડ ઓડીએમ (ઓરિજિનલ ડિઝાઈન મેનુફેર્ચરર) કંપની છે. તેના સૌથી મોટા ક્લાઈન્ટમાં ફિવિપ્શ શુમાર છે. હવે આ કંપની નવા ગ્રાહકોના દ્વારા વિદેશોમાં પણ તક વધારવાનો પ્રયાસ કરી રહી છે. ગત નાણાકીય વર્ષ 2023માં એપ્રિલ-ડિસેમ્બર 2023માં તેના 15 ટરા રેવેન્યૂ વિદેશોથી આવી હતી. નાણાકીય વર્ષ 2020-22માં તેના કંસોલિટિડેટેડ રેવેન્યૂ 23 ટકાની સીએજીઆરથી વધી જેમાં એલઈડી લાઈટિંગ સેગમેન્ટની 24 ટકાની વર્ષના ચક્રવૃધ્દ્રિ દરથી ગ્રોથ સામેલ છે.


જ્યારે તેના નેટ પ્રોફીટ આ દરમિયાન 54 ટકાની સીએજીઆરથી વધ્યો છે. હવે આઈપીઓને લઇને વાત કરે તો આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટર રિસર્ચના અનુસાર ઈશ્યૂના પ્રાઈઝ બેન્ડના ઉપર પ્રાઈઝ 285 રૂપિયાના હિસાબથી આ નાણાકીય વર્ષ 2023ના અનુઅલ EPSથી 32 ગુણા પર છે. આવામાં બ્રોકરેજએ તેને કોઈ રેટિંગ નતી આપી. તેમાં રોકાણને લઇને રિસ્કની વાત કરે તો હાઈ કસ્ટમર કંસેટ્રેશન, એક જ પ્રોડક્ટ કેટેગરી પર નિર્ભરતા, કાચા માલની સપ્લાઈની આવક પર વધું નિર્ભરતા અને હાઈ વર્કિંગ કેપિટલથી સંબંદિત રિસ્ક છે.

IKIO Lighting IPOની ડિટેલ્સ

આઈકિયો લાઈટિંગના 600 કરોડ રૂપિયાનો આઈપીઓમાં 8 જૂન સુધી પૈસા લગાવી શકે છે. તેના દ્વારા કંપની 350 કરોડ રૂપિયાની નવી ઈક્વિટી શેર રજૂ કરશે. જ્યારે ઑફર ફૉર સેલના હેઠળ પ્રમોટર્સ હરદીપ સિંહ અને સુરમીત કોર 10 રૂપિયાના ફેસ વેલ્યૂ વાળા 90 લાખ શેરનું વેચાણ કરશે. આ ઈશ્યૂ માટે 270-285 રૂપિયાના પ્રાઈઝ બેન્ક અને 52 શેરોનો લૉટ ફિક્સ કર્યા છે. તેના 50 ટકા હિસ્સો ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ ઈનવેસ્ટર્સ (QIB), 15 ટકા નૉન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇનવેસ્ટર્સ (NII) અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે.

આઈપીઓના સફળતા બાદ શેરોનું અલૉટમેન્ટ 13 જૂનએ ફાઈનલ રહેશે અને ઘરેલૂ એક્સચેન્જો એનએસઈ-બીએસઈ પર 16 જૂનએ લિસ્ટિંગ થશે. નવા શેરોને રજૂ કરી એકત્ર કર્યા 50 કરોડ રૂપિયાથી કંપની લોન ચુકવશે. તેના સિવાય 212.31 કરોડ રૂપિયાએ તેના પૂર્ણ માલિકાના હક વાળી આઈપીઓ સૉલ્યૂશન્સમાં રોકાણ કરશે જેથી તે નોઈડામાં એક નવા પ્લાન્ટ બનાવી શકે છે. જ્યારે સામાન્ય કૉરપોરેટ ઇદ્દેશ્યમાં પણ આઈપીઓના પૈસાનો ઉપયોગ થશે. ઈશ્યૂ માટે રજિસ્ટ્રાર કેફિન ટેક છે.

IKIO Lightingના વિષયમાં ડિટેલ્સ

આઈકિયો લાઈટિંગ લાઈટ એમિટિંગ ડાયોડ (LED) પ્રોડક્ટના ડિઝાઈન કરી તેમણે તૈયાર કરે છે અને ફરી વેચે છે જેના બાદ ગ્રાહકોને તેના બ્રાન્ડ નામના હેઠળ વેચે છે. તેના ચાર પ્લાન્ટ છે જેમાંથી એક ઉત્તરાખંડના સિડકુલ હરિદ્વાર ઑદ્યોગિક પાર્કમાં અને ત્રણ ઉત્તર પ્રદેશના નોએડામાં સ્થિત છે. કંપનીના નાણાકીય સહેતની વાત કરે તો તેનો નફો સતત વધ્યો છે. નાણાકીય વર્ષ 2022માં તેમાં 21.41 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ પ્રાપ્ત થયો હતો. તેના બાદ નાણાકીય વર્ષ 2021માં આ 28.81 કરોડ રૂપિયા અને ફરી નાણાકીય વર્ષ 50.52 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ થયો હતો. છેલ્લા નાણાકીય વર્ષ 2022-23 ની શરૂઆતી નો મહિના એપ્રિલ-ડિસેમ્બર 2022માં તેણે 51.35 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ થઈ હતી.

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 06, 2023 12:14 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.