બજાર » સમાચાર » આઈપીઓ

ઈન્ડિયામાર્ટનો આઈપીઓ આજથી ખુલ્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈન્ડિયામાર્ટનો આઈપીઓનો આજે બીજો દિવસ છે. આ આવતીકાલ સુધી ખુલ્લો રહેશે. કંપનીના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 970 થી 973 પ્રતિ શેર રાખવામાં આવી છે. કંપનીનું આ આઈપીઓ દ્વારા રૂપિયા 475 કરોડ ભેગા કરવાનું લક્ષ્યાંક છે.


ઈન્ડિયા માર્ટ દેશની સૌથી મોટી B2B માર્કેટપ્લેસ કંપની છે. આઈપીઓ બાદ કંપનીમાં પ્રમોટરની ભાગીદારી 52.6 ટકા રહી જશે જે હાલમાં 57.6 ટકા છે. આજે બજાર બંધ થવા સુધીમાં આઈપીઓ 50 ટકા સબસ્ક્રાઈબ થયો હતો.