સવંત 2079 માં આઈપીઓ માર્કેટથી રોકાણકારોની બંપર કમાણી, લિસ્ટિંગની બાદ 7 કંપનીઓના શેરોએ આપ્યુ 100 ટકા રિટર્ન | Moneycontrol Gujarati
Get App

સવંત 2079 માં આઈપીઓ માર્કેટથી રોકાણકારોની બંપર કમાણી, લિસ્ટિંગની બાદ 7 કંપનીઓના શેરોએ આપ્યુ 100 ટકા રિટર્ન

ગયા વર્ષની દિવાળીથી 56 કંપનીઓના આઈપીઓ માર્કેટમાં આવ્યા હતા. લિસ્ટિંગ બાદ 7 કંપનીઓના શેરે 100 ટકા વળતર આપ્યું છે. 9નું વળતર 50-100 ટકા રહ્યું છે. 26 કંપનીઓના શેરનું વળતર 10-49 ટકાની વચ્ચે રહ્યું છે. કેનેસ ટેક્નોલોજી શેરો 17 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયા હતા. હાલમાં આ કંપનીના શેર ઇશ્યુ પ્રાઇસ કરતા 296 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

અપડેટેડ 07:51:11 PM Nov 12, 2023 પર
Story continues below Advertisement
જાન્યુઆરી 2023 ની બાદ આઈપીઓ માર્કેટમાં સુસ્તી આવી હતી. પછી માર્ચથી આઈપીઓ માર્કેટમાં રોનક વધવા લાગી. માર્ચના અંતથી સેકેંડરી માર્કેટે પણ વધવાનું શરૂ કર્યુ હતુ.

સવંત 2079 (Samvat 2079) IPO ના હાલથી સારા રહ્યા છે. છેલ્લા વર્ષ દિવાળીની બાદથી અત્યાર સુધી આવેલા આઈપીઓથી રોકાણકારોને બંપર કમાણી કરી છે. છેલ્લા વર્ષની દિવાળીની બાદથી 56 કંપનીઓના આઈપીઓ બજારમાં આવ્યા. તેનાથી કંપનીઓને 47,890 કરોડ રૂપિયા એકઠા કર્યા. તેમાંથી 48 કંપનીઓના શેરોમાં ઈશ્યૂ પ્રાઈઝથી ઊપર કારોબાર થઈ રહ્યા છે. પ્રાઈમ ડેટાબેઝના આંકડાઓથી આ જાણકારી મળી છે. 7 કંપનીઓના શેરોએ લિસ્ટિંગની બાદથી 100 ટકા રિટર્ન આપ્યુ છે. 9 નું રિટર્ન 5-100 ટકા રહ્યુ છે. 26 કંપનીઓના સ્ટૉક્સનું રિટર્ન 10-49 ટકાની વચ્ચે રહ્યા છે.

જાન્યુઆરીથી આઈપીઓ માર્કેટમાં આવી હતી સુસ્તી

જો કે, જાન્યુઆરી 2023 ની બાદ આઈપીઓ માર્કેટમાં સુસ્તી આવી હતી. પછી માર્ચથી આઈપીઓ માર્કેટમાં રોનક વધવા લાગી. માર્ચના અંતથી સેકેંડરી માર્કેટે પણ વધવાનું શરૂ કર્યુ હતુ. 1 એપ્રિલથી અત્યાર સુધી સેન્સેક્સ અને નિફ્ટીનું રિટર્ન નજીક 10 ટકા રહ્યુ છે. છેલ્લી દિવાળીથી આ દિવાળી સુધી આવેલા 56 આઈપીઓ માંથી 38 આઈપીઓ માર્ચની બાદ આવ્યા.


મૈન્યુફેક્ચરિંગથી લઈને બેંકિંગ આઈપીઓનો જોરદાર રિસ્પૉન્સ

HDFC Securities ના રિટેલ રિસર્ચના હેડ દીપક જસાણીએ જણાવ્યુ કે ગત એક વર્ષમાં આઈપીઓ માર્કેટનું પ્રદર્શન સારૂ રહ્યુ છે. આ સેકેંડરી માર્કેટમાં તેજીનો સપોર્ટ મળ્યો છે. 2021 ના મુકાબલે આ વખત એક મોટો ફર્ક જોવામાં આવ્યો. આ વાર કંપનીઓએ આઈપીઓમાં શેરોની કિંમત યોગ્ય રાખી. તેનાથી રોકાણકારોને કમાણી કરવાની તક મળી. મૈન્યુફેક્ચરિંગ, બેંકિંગથી લઈને ગોલ્ડ રિટેંલિંગ કંપનીઓના આઈપીઓમાં રોકાણકારોને સારી દિલજસ્પી દેખાણી. મૈન્યુફેક્ચરિંગ કંપનીઓને ચાઈના પ્લસ વનની સાથે જ PLI સ્કીમનો ફાયદો મળતો દેખાય રહ્યો છે. તેના લીધેથી આ કંપનીઓના આઈપીઓના રોકાણકારોને હાથોહાથ લીધા.

આ કંપનીઓના આઈપીઓએ કર્યા માલામાલ

Kaynes Technology ના સ્ટૉક્સ 17 ટકા પ્રીમિયમની સાથે લિસ્ટ થયા હતા. હજુ આ કંપનીના શેરોમાં ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે 296 ટકા ઊપર કારોબાર થઈ રહ્યો છે. Electronics Mart અને Plaza Wire ના શેરોમાં લિસ્ટિંગના દિવસ ક્રમશ: 43 ટકા અને 48 ટકા તેજી જોવાને મળી હતી. હવે તેના સ્ટૉક્સમાં ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે 198 ટકા અને 191 ટકા ઊપર કારોબાર થઈ રહ્યો છે. Cyient DLM ના સ્ટૉક લિસ્ટિંગની બાદ 139 ટકા વધી ચુક્યા છે. Global Health 138 ટકા વધ્યા છે. Senco Gold ના સ્ટૉકના પ્રાઈઝ 110 ટકા ઊપર કારોબાર કરી રહ્યા છે. Utkarsh Small Finance Bank ના સ્ટૉક 100 થી વધારે ઊપર ચાલી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 12, 2023 7:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.