Kontor Space IPO Listing: 31 ટકા પ્રીમિયમ પર એન્ટ્રી પછી વધ્યું વેચાણ, શેર તૂટીને આવ્યો લોઅર સર્કિટ પર | Moneycontrol Gujarati
Get App

Kontor Space IPO Listing: 31 ટકા પ્રીમિયમ પર એન્ટ્રી પછી વધ્યું વેચાણ, શેર તૂટીને આવ્યો લોઅર સર્કિટ પર

Kontor Space IPO Listing: કૉમર્શિયલ સ્પેસ રેન્ટ પર આપવા વાળી કૉન્ટોર સ્પેસ (Kontor Space)ના શેરોની આજે NSE ના SME પ્લેટફોર્મ પર એન્ટ્રી થઈ છે. આ આઈપીઓ હેઠળ માત્ર નવા શેર જ રજૂ કરવામાં આવ્યા છે. રિટેલ રોકાણકારોએ આ આઈપીઓને લઇને જોરદાર ઉત્સાહ દર્શાવ્યો હતો અને તેમના દમ પર આ 70 ગુણાથી વધુ સબ્સક્રાઈબ થયો હતો. ચેક કરો કંપનીના કારોબારના વિશેમાં વધું આઈપીઓના પૈસા કેવી રીતે ખર્ચ કરશે.

અપડેટેડ 10:54:35 AM Oct 10, 2023 પર
Story continues below Advertisement

Kontor Space IPO Listing: કૉમર્શિયલ સ્પેસ રેન્ટ પર આપવા વાળી કૉન્ટોર સ્પેસ (Kontor Space)ના શેરોની આજે NSE ના SME પ્લેટફોર્મ પર એન્ટ્રી થઈ છે. રિટેલ રોકાણકારએ આ આઈપીઓમાં ભરી-ભરીને પૈસા લગાવ્યા હતા. તેના દમ પર આ આઈપીઓ 70 ગુણાથી વધું સબ્સક્રાઈબ થયો હતો. આઈપીઓના હેઠળ 93 રૂપિયાના ભાવ પર શેર રજૂ થયા છે. આજે NSE SME પર તેની 122 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારને 31 ટકાની લિસ્ટિંગ ગેન મળ્યો છે. જો કે લિસ્ટિંગ બાદ શેર તૂટી ગયો છે. હાલમાં તે 115.90 રૂપિયાના લોઅર સર્કિટ પર આવ્યો છે એટલે કે આઈપીઓ રોકાણકારના નફામાં ઘટીને 25 ટકા રહ્યો છે.

Kontor Space IPOને કેવો મળ્યો હતો રિસ્પોન્સ

કોન્ટોર સ્પેસનો 15.62 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 27 સપ્ટેમ્બર - ઑક્ટોબરની વચ્ચે ખુલ્યો હતો. રિટેલ રોકાણકારના દમ પર આ આઈપીઓનો રોકાણ કારને જોરદાર રિપ્સોન્સ મળ્યો હતો. ઓવરઑલ તે આઈપીઓ 70.97 ગણા સબ્સક્રાઈબ થયો હતો. તેમાં રિટેલ રોકાણકારનો હિસ્સો 95.49 ગુણો ભરાયો હતો. આ આઈપીઓના હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યૂ વાળા 16.80 લાખ નવા શેર રજૂ થયા છે. નવા શેરોને દ્વારા એકત્ર કર્યા પૈસાનું ઉપયોગ નવા કો વર્કિંગ સેન્ટર્સના રેન્ટલ ડિપૉઝિટના પેમેન્ટ અને તેના ફિટ-આઉટના કેપિટલ એક્સપેન્ડિયરની સાથે સાથે સામાન્ય કૉરપોરેટ ઉદ્દેશ્યોમાં થશે.


Kontor Spaceના વિશેમાં

2018માં બની કોંટોર સ્પેસ કૉમર્શિયસ સ્પેસના ભાડા પર આપે છે. આ કંપની પ્રોપર્ટી ખરીદી અથવા ભાડા લઇને કંપનીઓની જરૂરતોના અનુસાર તેને તૈયાર કરે છે અને પછી તેને ભાડા પર આવે છે. કારોબારી જરૂરતોના અનુસાર તે પ્રોપર્ટીને ફર્નીચર, વર્ક-ડેસ્ક. ઓપન વર્ક એરિયા. કેબિન, મીટિંગ રૂમ, ક્રાંફ્રેન્સ રૂમ અને બાકી સુવિદાઓથી લેસ કરે છે. તેનાં સેન્ટર્સ ઠાણો વેલ્ટ, પુણે વેસ્ટ, પુણેની સાથે-સાથે મુંબઈ ફોટ અને બીકેસીમાં છે.

કંપનીની નાણાકીય સેહતની વાત કેર તો તે સતત મજબૂત થઈ રહી છે. નાણાકીય વર્ષ 2021માં તે 61.75 લાખનું નેટ પ્રોફિટ થાયો હતો જે આવતા વર્ષ 2022માં 30.44 લાખ રૂપિયાના નફામાં આવશે. તેની સિવાય નાણાકીય વર્ષ 2023માં તેનો નેટ પ્રોફિટ વધું વધીને 1.88 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2023 10:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.