Plada Infotech IPO Listing: બીરીઓ સર્વિસિસ કંપની પ્લાડા ઇન્ફોટેક સર્વિસિસના શેરોની આજે NSE SME પર એન્ટ્રી થઈ છે. રિટેલ રોકાણકારોના દમ પર આ આઈપીઓ 57 ગુણાથી વધુ ભરવામાં આવ્યો હતો. આ આઈપીઓ હેઠળ માત્ર નવા શેર રજૂ કરવામાં આવ્યા છે અને ઑફર ફોર સેલ (OFS) વિન્ડો હેઠળ શેરોના વેચવામાં નથી થઈ. આઈપીઓ રોકાણકારને 48 રૂપિયાના ભાવ પર શેર રજૂ થઈ છે. આજે NSE SME પર તેના 59 રૂપિયાના ભાવ પર એન્ટ્રી થઈ છે એટલે કે આઈપીઓ રોકાણકારોને 22.92 ટકાની લિસ્ટિંગ મળી છે. જો કે લિસ્ટિંગ બાદ શેર નરમ પડ્યો છે. હાલમાં તે 58 રૂપિયા પર આવ્યો છે એટલે કે આઈપીઓ રોકાણ 20.83 ટકા નફામાં છે.
Plada Infotech IPOનો કેવો રહ્યો હતો રિસ્પોન્સ
વર્ષ 2010માં બની પ્લાડા ઇન્ફોટેક સર્વિસેઝ બિજનેસ પ્રોસેસ આઉટસોર્સિંજથી સંબંધિત વ્યાપક સર્વિસેઝ આપે છે. તે હાયરિંગ, બેન્ક, NBFC અને સ્ટાર્ટઅપ્સ માટે નવા ગ્રાહક, ફીલ્ડ સપોર્ટના હેઠળ ટેક્નિશિયન, વર્કર્સ અથવા કૉન્ટ્રેક્ટર્સને ક્લાઈન્ટના બતાવ્યા લોકેશન પર મોકલવું, સૉફ્ટવેર સૉલ્યૂશન્સ અને અકાઉન્ટ મેનેજમેન્ટ જેવી સર્વિસેઝ આવે છે. દેશના 12 શહેરોમાં 12 ઑફિસોમાં તેના 1400 થી વધું એમ્પોઈઝ છે. આ બાકી શરહેરો માટે આ ઑફિસોથી કામ કરી છે.
કંપનીના નાણાકીય સેહતની વાત કરે તો તેમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. નાણાકિય વર્ષ 2020 થી નાણાકિય વર્ષ 2023માં તેના નેટ વર્ષ 18.16 ટકાથી વધીને 2.34 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન રેવેન્યબ 5.49 ટકાના CAGRથી વધીને નાણાકીય વર્ષ 2023માં 62.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.