બજાર » સમાચાર » આઈપીઓ

પોલિકેબ ઈન્ડિયાની શાનદાર લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 10:07  |  સ્ત્રોત : CNBC-Bajar

બજારમાં આજે એક વધુ શેરની લિસ્ટિંગ થઈ છે. પોલિકેબ ઈન્ડિયાએ એક્સચેન્જો પર શાનદાર પ્રવેશ કર્યો છે. એનએસઈ પર પોલિકેબ ઈન્ડિયાની લિસ્ટિંગ 18 ટકાના પ્રીમિયમની સાથે 633 રૂપિયા પર થઈ છે. લિસ્ટિંગની બાદ પોલિકેબ ઈન્ડિયાએ 660 રૂપિયાનો ઉચ્ચતમ સ્તર બનાવ્યો. જ્યારે, પોલિકેબ ઈન્ડિયાએ લિસ્ટિંગ માટે 538 રૂપિયા પ્રતિ શેરનો ઈશ્યૂ પ્રાઇઝ નક્કી કર્યો હતો.