બજાર » સમાચાર » આઈપીઓ

ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સની નબળી લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 10:08  |  સ્ત્રોત : CNBC-Bajar

ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સની લિસ્ટિંગ ખુબ જ નબળી રહી છે. એનએસઈ પર ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સ 13 ટકાના ડિસ્કાઉન્ટની સાથે 102.5 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર લિસ્ટ થયા છે.

118 રૂપિયાના ઈશ્યૂ પ્રાઇઝ વાળા આ આઈપીઓને પહેલી વારમાં ખુબ ઠંડા રિસ્પૉન્સ મળ્યો હતો ત્યાર બાદ કંપનીને પ્રાઇસ બેન્ડ ઘટાડીને ઈશ્યૂના ત્રણ દિવસ માટે વધારી દીધા હતા. એક્સટેંશનની બાદ મુશ્કિલથી આઈપીઓ પૂરો ભરાઈ શક્યો હતો, જેમાંથી વિદેશી રોકાણકારોએ કોઈ દિલજસ્પી નથી દેખાડી.

ગાર્ડેન રીચ શિપબિલ્ડર્સ, લિસ્ટિંગ, આઈપીઓ, Garden Reach Shipbuilders, Listing, IPO