બજાર » સમાચાર » આઈપીઓ

એસબીઆઈ કાર્ડની આઈપીઓ પ્રાઇસ 745-775 રૂપિયા હોવાની સંભાવના

ના રોજ પ્રકાશિત Wed, 19, 2020 પર 11:49  |  સ્ત્રોત : CNBC-Bajar

સેબીની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ મંગળવારે એસબીઆઈ કાર્ડ્સના આઈપીઓ માટેના દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) ને સુપરત કર્યા છે. એસબીઆઈ કાર્ડ્સનો આઈપીઓ લાવતા પહેલા, કંપનીને આરઓસીની મંજૂરી લેવી પડશે.