બજાર » સમાચાર » આઈપીઓ

આવાસ ફાઈનાન્શિયર્સની નબળી લિસ્ટિંગ

ના રોજ પ્રકાશિત Mon, 08, 2018 પર 10:03  |  સ્ત્રોત : CNBC-Bajar

હાઉસિંગ ફાઈનાન્સ કંપની આવાસ ફાઈનાન્સિયર્સની લિસ્ટિંગ ખુબ નબળી રહી છે. 821 રૂપિયો ઈશ્યૂ પ્રાઇઝના આઈપીઓ બીએસઈ પર 758 રૂપિયા પર લિસ્ટ થયા છે અને એનએસઈ પર 750 રૂપિયા પર લિસ્ટ થયા છે. આ ઇશ્યૂ ખાલી 97 ટકા જ ભરી શક્યા હતા. કંપનીએ આઈપીઓ થી 1734 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. આવાસ ફાઈનાન્શિયર્સ જયપુરની હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે.