Cricket World Cup 2023 AUS vs NED: આજે નેધરલેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે, જાણો કોનું પલડુ ભારી | Moneycontrol Gujarati
Get App

Cricket World Cup 2023 AUS vs NED: આજે નેધરલેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે, જાણો કોનું પલડુ ભારી

ODI World Cup 2023 Today Match: 25 ઑક્ટોબરના ઑસ્ટ્રેલિયા વર્સિસ નેધરલેંડની ટક્કર થવા જઈ રહી છે. બન્ને ટીમોના મુકાબલે દિલ્હી સ્ટેડિયમમાં થશે. આ ODI માં બન્ને ટીમોના ચાલતા આ પાંચમો મેચ હશે. એક તરફ ઑસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલ પર ચોથા નંબર પર છે. જ્યારે, નેધરલેંડ પોઈન્ટ ટેબલ પર સાતમાં સ્થાન પર છે. બન્ને ટીમોના આ ODI વર્લ્ડ કરમાં અંદરમાં આ પહેલો મુકાબલો છે. જાણો પ્લેઈંગ ઈલેવનમાં કેટલો કરવામાં આવ્યો બદલાવ -

અપડેટેડ 09:38:05 AM Oct 25, 2023 પર
Story continues below Advertisement
25 ઑક્ટોબરના દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ સ્ટેડિયમમાં નેધરલેંડ અને ઑસ્ટ્રેલિયાની ટક્કર થવા જઈ રહી છે.

ODI World Cup 2023 Today Match: ICC વર્લ્ડ કપ 2023 ની શરૂઆત 5 ઑક્ટોબરના અમદાવાદ સ્ટેડિયમમાં ઈંગ્લેંડ વર્સિસ ન્યૂઝિલેન્ડની ટક્કરથી શરૂ થયો. આ ક્રિકેટના મહાકુંભમાં 46 દિવસોમાં 48 મેચ થશે. 10 ટીમ 10 ક્રિકેટ ગ્રાઉંડ્સમાં વર્લ્ડ કપની ટ્રૉફીને પોતાના નામે કરવાની કોશિશ કરશે. પહેલીવાર ભારતને વર્લ્ડકપની હોસ્ટીંગ કરવાની તક મળી રહી છે જ્યારે તેની પહેલા ચાર વાર તે બીજા દેશોની સાથે મળીને 1987, 1996 અને 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપની સંયુક્ત હોસ્ટિંગ કરી ચુકી છે. 25 ઑક્ટોબરના દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ સ્ટેડિયમમાં નેધરલેંડ અને ઑસ્ટ્રેલિયાની ટક્કર થવા જઈ રહી છે. જાણો આ વર્લ્ડ કપમાં કઈ ટીમનું પલડુ છે ભારી -

હેડ ટૂ હેડ રેકૉર્ડ

બન્ને ટીમોના આ વર્લ્ડ કપમાં પાંચમો મેચ છે. ઑસ્ટ્રેલિયાએ અત્યાર સુધી વર્લ્ડ કપમાં થયેલા 4 માંથી બે મેચોમાં જીત દાખલ કરી છે. બીજી તરફ નેધરલેંડને ચારમાં હાર મળી છે. બન્ને ટીમો અત્યાર સુધી કુલ 2 વનડેમાં સામ-સામે આવી છે અને બન્નેમાં જ ઑસ્ટ્રેલિયાને જીત મળી. આ બન્ને મુકાબલે 2003 અને 2007 વર્લ્ડ કપના દરમ્યાન થયા હતા, તેના સિવાય બન્નેની વચ્ચે કોઈ મેચ નથી.


ક્યા ખેલાડીનુ ચાલશે બેટ અને કોની બોલશે બોલ

ઑસ્ટ્રેલિયાની ટીમની તરફથી આ વર્લ્ડ કપમાં ડેવિડ વૉર્નરે 4 મેચોમાં સૌથી વધારે 228 રન બનાવ્યા છે. જ્યારે આ ટૂર્નામેંટમાં લેગ સ્પિનર એડમ જમ્પાના હાથ વધારે કમાલ દેખાડી શક્યા. એડમ જંપાએ પોતાની કમાલની બોલિંગની મદદથી 4 મેચોમાં 9 વિકેટ લીધી છે.

આ વર્લ્ડ કપમાં નેધરલેંડની તરફથી કૉલિન એકરમેનએ સૌથી વધારે રન બનાવ્યા છે. તેનું નામ એક અર્ધશતકમાં પણ દાખલ છે. જ્યારે બોલરમાં બાસ ડે લીડેએ સૌથી વધારે વિકેટ લીધા છે. સાઉથ આફ્રીકાની વિરૂદ્ઘ ટીમે ઘણુ કમાલનું પ્રદર્શન દેખાડ્યુ હતુ.

પિચ રિપોર્ટ

દિલ્હીના અરૂણ જેટલી મેદાન પર અત્યાર સુધી 29 વન ડે મેચ રમાયા છે. પહેલા બેટિંગ કરવા વાળી ટીમે 14 અને ટાર્ગેટ ચેજ કરવા વાળી ટીમે 14 મેચોમાં જીત દાખલ કરી છે. જ્યારે એક મેચનું પરિણામ નથી નિકળી શક્યુ. આ મેદાન પર હાઈએસ્ટ રન ચેજના રેકૉર્ડ ટીમ ઈંડિયાનું નામ દાખલ છે. 1982 માં ભારતીય ટીમે શ્રીલંકાની વિરૂદ્ઘ 278 રન બનાવીને જીત હાસિલ કરી હતી.

AUS vs NED પ્લેઈંગ ઈલેવનની ટીમ

ઑસ્ટ્રેલિયા: પેટ કમિંસ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઇસ કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), સીન એબૉટ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિચ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વાર્નર, એડમ જમ્પા, મિશેલ સ્ટાર્ક.

નેધરલેંડ: સ્કૉટ એડવર્ડ્સ (કેપટન અને વિકેટકીપર), વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કૉલિન એકરમેન, બાસ ડે લીડે, તેજા નિદમનુરૂ, સાયબ્રાંડ એંગલબ્રેક્ટ, રૂલોક વાન ડર મેર્વ, લૉગન વાન બીક, આર્યન દત્ત અને પૉલ વાન મીકરન.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 25, 2023 8:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.