Crypto Price: માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરન્સીમાં વેચવાલી માત્ર એક ક્રિપ્ટો બીએનબી (BNB) સપ્તાહમાં ત્રણ ટકાથી વધુ મજબૂત - Crypto Price: Among Top 10 Cryptocurrencies by Market Cap Selling Only One Crypto BNB (BNB) Stronger than Three Percent in the Week | Moneycontrol Gujarati
Get App

Crypto Price: માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરન્સીમાં વેચવાલી માત્ર એક ક્રિપ્ટો બીએનબી (BNB) સપ્તાહમાં ત્રણ ટકાથી વધુ મજબૂત

Crypto Price: માર્કેટ કેપના હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરન્સીમાં વેચવાલી માત્ર એક ક્રિપ્ટો બીએનબી (BNB) ગ્રીન ઝોનમાં છે. એક સપ્તાહમાં આ ત્રણ ટકાથી વધું મજબૂત છે. સાત દિવસોમાં સૌથી વધું પૉલીગૉન (Polygon) નબળો થયો છે. તે 8 ટકાથી વધું તૂટ્યો છે. જ્યારે ડોઝેક્વૉઈન (Dogecoin) એક સપ્તાહમાં 7 ટકાથી વધું લપસ્યો છે. ટૉપના બે ક્રિપ્ટોની વાત કરે તો બિટકૉઈન એક સપ્તાહમાં 1 ટકાથી વધું તૂટ્યો છે તો ઈથેરિયમ લગભગ 4 ટકા નબળો થયો છે.

અપડેટેડ 05:23:34 PM Apr 26, 2023 પર
Story continues below Advertisement

Crypto Price: ક્રિપ્ટો માર્કેટમાં આજે સારો વાતાવરમ જોવા મળ્યો છે. માર્કેટ કેપના હિસાબથી ટૉપ-10માં શુમાર તમામ ક્રિપ્ટો ગ્રીન ઝોનમાં છે. સૌથી મોટો ક્રિપ્ટો બિટકૉઈન (Bitcoin)ની વાતે કરે તો આ પાંચ ટકાથી વધું મજબૂત થયો છે. એક બિટકૉઈન હવે 5.56 ટકાના વધારા સાથે 28837.55 ડૉલર (23.58 લાખ રૂપિયા)નો ભાવ (Bitcoin Price)માં મળી રહ્યા છે. જ્યારે બીજો સૌથી મોટો ક્રિપ્ટો ઈથેરિયમ (Ethereum) પણ 4 ટકાથી વધું વધીને 1900 ડૉલરની નજીક પહોંચી ગઈ છે. પૂરા ક્રિપ્ટો માર્કેટની વાત કરે તો છેલ્લા 24 કલાકમાં વૌશ્વિક માર્કેટ કેપમાં 4.43 ટકાની તેજી આવી છે અને તે 1.20 લાખ કરોડ ડૉલર (98.11 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

વિકલી માત્ર એક ક્રિપ્ટો ગ્રીન ઝોનમાં

માર્કેટ કેપ હિસાબથી ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીમાં વિકલી માત્ર એક ક્રિપ્ટો બીએનબી (BNB) ગ્રીન ઝોનમાં છે. એક સપ્તાહમાં તે ત્રણ ટકાથી વધું મજબૂત છે. સાત દિવસોમાં સૌથી વધું પૉલીગૉન (Polygon) નબળો થયો છે. તે 8 ટકાથી વધું તૂટ્યો છે. જ્યારે ડૉજકૉઈન (Dogecoin) એક સપ્તાહમાં 7 ટકાથી વધું લપસ્યો છે. ટૉપના બે ક્રિપ્ટોના વાત કરે તો બિટક્વૉઈન એક સપ્તાહમાં 1 ટકાથી વધું તૂટ્યો છે તો ઈથેરિયમ લગભગ 4 ટકા નબળો થયો છે.


ક્રિપ્ટો કરન્સીના લેણ-દેણમાં તેજી

છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં લેણ-દેણમાં વધારો આવ્યો છે. કૉઈન માર્કેટ કેપ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 4,228 કરોડ ડોલર (3.46 લાખ કરોડ રુપિયા) ક્રિપ્ટોનો લેવા-દેવા થયો જે છેલ્લા દિવસની સરખામણીમાં 17.32 ટકા વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટો માર્કેટમાં Bitcoinની સ્થિતિ 0.54 ટકા મજબૂતી થઈ ગઈ છે અને હવે ક્રિપ્ટો બજારમાં તેની 46.56 ટકાની હિસ્સેદારી છે.

ટૉપ 10 ક્રિપ્ટોકરેન્સીઝમાં વલણ

ક્રિપ્ટો હાલના ભાવ 24 કલાકમાં ઉતાર-ચઢાવ
બિટકોઈન (Bitcoin) 28,837.55 ડોલર 5.56 ટકા
એથેરિયમ (Ethereum) 1,895.43 ડોલર 4.40 ટકા
ટેથર (Tether) 1.0 ડોલર 0.03 ટકા
બીએનબી (BNB) 338.93 ડોલર 2.81 ટકા
યૂએસડી કૉઇન (USD Coin) 1.00 ડૉલર 0.01 ટકા
એક્સઆરપી (XRP) 0.4724 ડોલર 3.25 ટકા
સોલના (Solana) 22.31 ડોલર 6.80 ટકા
ડૉજકૉઈન (Dogecoin) 0.08099 ડોલર 3.29 ટકા
કાર્ડાનો (Cardano) 0.4034 ડોલર 6.56 ટકા
પૉલીગૉન (Polygon) 1.01 ડોલર 5.27 ટકા

સોર્સઃ કોઈનમાર્કેટ કેપ, ભાવ સમાચાર લખવાના સમયે

MoneyControl News

MoneyControl News

First Published: Apr 26, 2023 5:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.