Lunar Eclipse 2023: વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે, 2022 શુક્રવારના રોજ થવાનું છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ દેશના મોટાભાગના ભાગોમાં દેખાશે નહીં. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ ઘણા લોકો તેને ધાર્મિક અને જ્યોતિષીય કારણોસર અશુભ માને છે.