Auto Stocks: ભારતીય ઑટો સ્ટૉક્સ નવા વર્ષ 2023માં મજબૂત રિટર્ન આપવા તૈયાર, જાણો બ્રોકરેજ ફર્મનો સલાહ - auto stocks indian auto stocks poised to give strong returns in new year 2023 know advice from brokerage firms | Moneycontrol Gujarati
Get App

Auto Stocks: ભારતીય ઑટો સ્ટૉક્સ નવા વર્ષ 2023માં મજબૂત રિટર્ન આપવા તૈયાર, જાણો બ્રોકરેજ ફર્મનો સલાહ

Indian Auto Stocks: વર્ષ 2022માં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સ જેવી મોટી વાહન ઉત્પાદક કંપનીઓના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે ઑટો કંપનીઓની માંગ સુધરી રહી છે અને આવનારા સમયમાં કંપનીઓ સારો પ્રદર્શન કરશે.

અપડેટેડ 10:35:45 AM Jan 06, 2023 પર
Story continues below Advertisement

Auto Stocks: ભારતીય ઑટો સ્ટૉક નવા વર્ષ 2023માં મજબૂત રિટર્ન આપવા માટે તૈયાર છે. બ્રોકરેઝ ફર્મ જેફરીઝએ આ અનુમાન વ્યક્ત કર્યો છે. વર્ષ 2022માં મારૂતિ સુઝુકી, હુંડઈ અને ટાટા મોટર્સ જેવી પ્રમુખ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના વેચાણમાં જોરદાર વધારો આવ્યો છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે ઑટો કંપનીઓની માંગમાં સુધાર જોવા મળી રહ્યા છે. બ્રોકરેજનું કહેવું છે કે માર્જિનમાં સુધારની સાથે-સાથે મજબૂત ટૉપ-લાઈન ગ્રોથથી મોટાભાગે ઑટો કંપનીઓ માટે ડબલ-ડિજિટ EPS CAGRના વધારો મળશે. બ્રોકરેજના ટૉપ પિક્સમાં TVS, Maruti, Tata Motors અને Eicher Motors જેવા શેર સામેલ છે.

Ashok Leyland

બ્રોકરેજ ફર્મએ Ashok Leylandને Buy ની રેટિંગ આપી છે. તેના માટે 180 રૂપિયા પ્રતિ શેરના ટારગેટ પ્રાઈઝ રાખી છે. આ સમય આ સ્ટૉક 146.60 રૂપિયા પ્રતિ શેરના બાવ પર કારોબાર કરી રહ્યા છે. તેનું અર્થ છે કે તેમાં 23 ટકાની તેજી જોવા મળી શકે છે.

Bajaj Auto

બ્રોકરેજ ફર્મએ Bajaj Auto માટે પણ Buy રેટિંગની સાથે 4200 રૂપિયા પ્રતિ શેરના ટારગેટ પ્રાઈઝ રાખી છે. આ સમય આ સ્ટૉક 3610.45 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. તેનું અર્થ છે કે તેના શેરોમાં 16 ટકાની તેજીની સંભાવના છે.


TVS Motor

બ્રોકરેજ ફર્મએ TVS Motors માટે 1550 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ રાખ્યો છે. આ સમય આ તેના એક શેરની કિંમત 1020 રૂપિયા છે. તેનું અર્થ છે કે તેમાં 51 ટકા સુધી વધારો જોવા મળી શકે છે.

Maruti Suzuki

બ્રોકરેજે મારૂતિ સુધુકી માટે 11,250 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ રાખ્યો છે. હવે આ શેર 8426 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. તેનું અર્થ છે કે રોકામકારોને 33 ટકા સુધી નફો થઈ શકે છે.

Tata Motors

Tata Motors માટે બ્રોકરેજ હાઉસએ 540 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ રાખ્યો છે. આ શેર આ સમય 386 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કારોબાર કરી રહ્યા છે. તેનું અર્થ છે કે રોકાણકારોને 39 ટકા સુધી નફો થઈ શકે છે.

Eicher Motors

Eicher Motors માટે 4250 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ છે. આ સમય આ 3257 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. તેના અર્થ છે કે રોકાણકારો 30 ટકા સુધી નફો થઈ શકે છે.

Hero MotoCorp

તેના માટે 3200 રૂપિયાના ટારગેટ પ્રાઈઝ છે. હવે તેના એક શેરની કિંમતો 2756 રૂપિયા છે. એટલે કે રોકાણકારો 16 ટકા સુધી નફો થવાની સંભાવના છે.

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 05, 2023 3:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.