Daily Voice: ક્રિસ્ટી મથાઈ થી જાણો બજારના વર્તમાન સ્થિતિમાં રોકાણકારોએ કઈ રણનીતિ અપનાવી જોઈએ - daily voice know from kristi mathai what strategy investors should adopt in the current market conditions | Moneycontrol Gujarati
Get App

Daily Voice: ક્રિસ્ટી મથાઈ થી જાણો બજારના વર્તમાન સ્થિતિમાં રોકાણકારોએ કઈ રણનીતિ અપનાવી જોઈએ

ક્રિસ્ટી મથાઈએ કહ્યું બજારની નજીકના ગાળાના ચાલ વિશે કોઈ આગાહી કરવી મુશ્કેલ છે કારણ કે બજારના કેટલાક ટ્રિગર્સ ગણી વધું અનિશ્ચિત છે. વધુ બજારની ચાલ પર ગ્લોબલ સ્તર પર વ્યાજ દરોની સ્થિતિ, મોંઘવારીના દર અને ઇક્વિટી માર્કેટમાં આવનારા નાણાં પ્રવાહ પર સૌથી વધુ અસર જોવા મળશે.

અપડેટેડ 10:53:17 AM Feb 11, 2023 પર
Story continues below Advertisement

ક્વાન્ટમ લૉન્ગ ટર્મ ઇક્નિટી વેલ્યૂ ફંડ અને ક્વાન્ટમ ટેક્સ સેવિંગ ફંડ (Quantum Long term Equity value Fund and Quantum Tax Saving Fund)ના ફન્ડ મેનેજર ક્રિસ્ટી મથાઈ (Christy Mathai)એ મનીકેટ્રોલને આપ્યા એક ઇન્ટન્યૂમાં કહ્યું કે નવા જમાનાની ટેક કંપનીઓમાં હલ્કો સુઘાર થયો છે. પરંતુ તેમાંથી ઘણા કંપનીઓ હેવા પણ લાભદાયક બિઝનેસ મૉડલની ખોજમાં લગી છે. એક વેલ્યૂ મેનેજરની રીતે પર ક્રિસ્ટી મથાઈનું માનવું છે કે નવા જમાનાની અમુક ટેક કંપનીઓના વેલ્યૂએશન ગત વર્ષના કરેક્શનના છતાં હવે પણ મોંઘો દેખાઈ રહ્યો છે.

Adani Group Stocks: અદાણી ગ્રુપના સ્ટૉક્સને ફરી ઝટકો, ત્રણ વધુ શેરેને લઇને મોટી જાહેરાત

ઇક્વિટી રિસર્ચમાં 7 વર્ષના અનુભવ રાખવા વાળા ક્રિસ્ટી મથાઈના બેન્કિંગ સેક્ટર પર કહ્યું છે કે હાલના દિવસોમા બેન્કિંગ શેરોમાં સારી તેજી જોવા મળી છે. તેન છતાં હવે પણ આ સેક્ટર પર ઓવરવેટ છે. તેમણે તે પણ કહ્યું કે તેના ફંડ હાઉસ આઈટી શેરોમાં પણ ઓવરવેટ છે. આગળ ગ્લોબલ માર્કેટમાં ભારતીય આઈટી કંપનીઓના બજાર હિસ્સો વધારો થતો જોવા મળ્યો છે.

Varun Beveragesના શેરમાં આજે વેચવાલીનું દબાણ, જાણો શું છે કારણ

આ સિવાયનો જવાબ આપતા ક્રિસ્ટી મથાઈએ કહ્યું કે બજારની નજીક સમય ગાળાની ચાલને વિષયમાં કોઈ ભવિષ્યવાળી કરવા માટે ઘણી કઠિન છે કારણ કે બજારના અમુક ટ્રિગર ઘણું વધું અનિશ્ચિત છે. આગળ બજારની ચાલ પર ગ્લોબલ સ્તર પર વ્યાજ દરોની સ્થિતિ દરોની સ્થિતિ, મોંઘવારીના દર અને ઇક્વિટી માર્કેટમાં આવવા વાળા પૈસાના પ્રવાહની સૌથી મોટી અસર જોવા મળી છે. તેના સિવાય ભારતીય બજારના વેલ્યૂશન હાલમાં થયા કરેક્શન છતાં હજી પણ મોંઘવારી જોવા મળી રહી છે. મધ્યમ સમયગાળાની નજરથી જોઈએ તો ભારત અમે એક ઇકોનૉમિક અપસાઈકિલમાં જોવા મળી રહી છે. તેના કારણે આગલ અમે કંપનીઓના કમાણીમાં વધારો થતો જોવા મળવી સાથે ઇક્વિટી પર મળવા વાળી રિટર્ન પર પણ વધારો જોવા મળ્યો છે.


બજારની હાજર સ્થિતિમાં રોકાણકારોને શું રણનીતિ અપનાવી જાઈએ?

તેના પર ક્રિસ્ટી મથાઈએ કહ્યું કે આ સમય એક રોકાણકારને કોઇ અસેટ ક્લાસમાં તેના રોકાણના વેચવું જોઈએ. રોકાણકારોની એક ઇમર્જન્સી કોષ (Emergency Corpus) અલગ રાખવાની સલાહ રહેશે. આ વોલેટિલિટી ભર્યો વાતાવરણમાં રોકાણકારોને સોને અને ઇક્વિટીમાં મિશ્ર રોકાણ કરવાની સલાહ રહેશે. રોકાણકારોને સલાહ રહેશે કે તેના 12 મહિનાના ખર્ચને યથાવતની ઇમર્જન્સી કોષ (Emergency Corpus) બનાવ્યા અને લાંબા સમય ગાળાની નજરથી 20:80ના અનુપાતમાં સોના અને ઇક્વિટીમાં રોકાણ કરેશે. તેનું અર્થ આ છે કે પોર્ટફોલિયોમાં 20 ટકા રોકાણ સોનમાં વધું 80 ટકા રોકાણ ઇક્વિટીમાં રાખ્યા. આ અનુપાતમાં રોકાણકારોની જોખિમ ઉઠાવાની ક્ષમતાના અનુસાર ફેરફાર કરી શકે છે.

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 10, 2023 12:49 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.