વીકલી એક્સપાયરી પર બજારના દયરામાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા પર બંધ થોય છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 187 અંક ઘટીને 60,858 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 58 અંક ઘટીને 18,108ના સ્તર પર બંધ થયો છે. ઉતાર-ચઢાવના ભારી આ કારોબારી દિવસેમાં આજે આ શેરોમાં જોરદાર હલચલ જોવા મળી છે. તો આવો કરીએ આ સ્ટૉક પર એક નજર.
Asian Paints | CMP:Rs 2853.40| આજે આ સ્ટૉક 3 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. 31 ડિસેમ્બર સમાપ્ત નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેન્ટસનો નફો 6.4 ટકા વધીને 1097 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેન્ટસનો નફો 1031.3 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેન્ટસની આવક 1.7 ટકા વધીને 8608 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેન્ટસની આવક 8527 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેન્ટસના એબિટડા 1542.3 કરોડ રૂપિયાથી વધીને 1582.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એશિયન પેન્ટસના એબિટડા માર્જિન 18.1 ટકાથી વધીને 18.4 ટકા રહ્યા છે.
Havells India | CMP:Rs 1206.50| આજે આ સ્ટૉક લીલા નિશાનમાં બંધ થયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં હેવેલ્સનો નફો 7.2 ટકા ઘટીને 284 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં હેવેલ્સનો નફો 306 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં હેવેલ્સની આવક 12.8 ટકા વધીને 4120 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં હેવેલ્સની આવક 3652 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં હેવેલ્સના એબિટડા 441 કરોડ રૂપિયાથી ઘટીને 424 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં હેવેલ્સના એબિટડા માર્જિન 12.1 ટકાથી ઘટીને 10.3 ટકા રહ્યા છે.
Polycab India | CMP:Rs 2819| આજે આ સ્ટૉક 2 ટકાના વધારા સાથે બંધ થયો છે. જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં પોલીકેબનો નફો 45.1 ટકા વધીને 358 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં પોલીકેબનો નફો 246.7 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2023 ના ત્રીજા ક્વાર્ટરમાં પોલીકેબની રૂપિયામાં આવક 10.2 ટકા વધીને 3715.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં પોલીકેબની રૂપિયામાં આવક 3372 કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર થી ડિસેમ્બરમાં પોલીકેબના એબિટડા 361.7 રૂપિયાથી વધીને 503.7 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં પોલીકેબના એબિટ માર્જિન 10.7 ટકાથી વધીને 13.6 ટકા રહ્યા છે.
Datamatics Global Services | CMP:Rs 308| આજે આ સ્ટૉક 11 ટકાના વધારા સાથે બંધ થયો છે. Datamaticsએ ત્રીજા ક્વાર્ટરના પરિણામ ચાલૂ કર્યા છે, જેના અનુસાર કંપનીના વર્ષના આધાર પર કંસો નફો 37 કરોડ રૂપિયાથી વધીને 46 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંસો આવક 301 કરોડ રૂપિયાથી વધીને 373 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે કંસો એબિટડા 51 કરોડ રૂપિયાથી વધીને 60 કરોડ રૂપિયા પર રહી છે. એબિટડા માર્જિન 16.9 ટકાથી ઘટીને 15.9 ટકા પર રહી છે.
Indusind Bank | CMP:Rs 1201| આજે આ સ્ટૉક લાલ નિશાનમાં બંધ થયો છે. ક્વાર્ટરમાં બેન્કનો નફો 69 ટકા વધ્યો છે. વ્યાજથી કમાણી પણ 18 ટકાથી વધારે વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં માર્જિન 10 ક્વાર્ટરના ટૉપ પર પહોંચી ગઈ છે. Indusind Bankના સ્ટૉક્સ પર નજર કરે તો એનએસઈ પર આજે આ શેર 7.35 રૂપિયા એટલે કે 0.60 રૂપિયાના ઘટાડા સાથે 1223 ના સ્તર પર બંધ થયો છે. આજના આ દેવસાના લો 1218 રૂપિયા અને દિવસના હાઈ 1238 રૂપિયા રહ્યો છે. સ્ટૉકનું 52 વીક હાઈ 1275.80 રૂપિયાનો છે. જ્યારે, તેના 52 વીક લો 763.20 રૂપિયાનો છે. બેન્કના માર્કેટ કેપ 94833 કરોડ રૂપિયા અને શેર વૉલ્યૂમ 18,65,108 શેરનો રહ્યો છે.
Mahindra LifeSpace | CMP:Rs 358.85| આજે આ સ્ટૉક 3 ટકાના વધારા સાથે બંધ થયો છે. Mahindra LifeSpace Developers રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના સેક્ટરની કંપની છે. ખરેખર કંપનીને મુંબઈમાં 2 હાઉસિંગ પ્રોજેક્ટની રીડેવલપમેન્ટનું કામ મળે છે. આ સમાયારની અસર આજે આ સ્ટૉક પર જોવા મલી રહી છે.