Hero Motocorpના શેરમાં બ્રોકરેજને જઈ રહી 20% અપસાઇડ, જાણો ટાર્ગેટ - hero motocorp shares 20 upside going to brokerage know target | Moneycontrol Gujarati
Get App

Hero Motocorpના શેરમાં બ્રોકરેજને જઈ રહી 20% અપસાઇડ, જાણો ટાર્ગેટ

Hero Motocorp Share Price: એનાલિસ્ટ હીરો મોટોકૉર્પના શેરે લઇને ખાસ જોશમાં જોવા મળી રહી છે. તેમણે આ કંપનીના શેરોમાં 20 ટકાની આપસાઈડ જોવા મળી રહી છે. જેફરીઝે એક રિપોર્ટમાં કહ્યું કે સ્ટૉક નાણાકીય વર્ષ 2024ના અનુમાન એસ્ટીમેન્ટની સરખામણીમાં 13 ગુણો "આકર્ષક" વેલ્યૂશન પર ટ્રેડ કરી રહી છે, જ્યારે તેના લૉન્ગ ટર્મ એવરેજ 16 ગણો રહ્યો છે.

અપડેટેડ 01:18:22 PM Feb 11, 2023 પર
Story continues below Advertisement

Hero Motocorp Share Price: ઓછા વેલ્યૂએસન મલ્ટીપલ અને ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન અનુમાનથી સારા માર્જિનને કારણે એનાલિસ્ટ હીરો મોટોકૉર્પના શેરને લઇને ખાસા જોશમાં છે. તેમણે આ ટૂ-વ્હીલર વાહન કંપનીના શેરોમાં 20 ટકાની અપાસઈડ જોવા મળી રહી છે. એનાલિસ્ટે કહ્યું કે ગ્રામીણ ડિમેન્ડમાં વધારો અને કંપનીએ નવા વિશેષકરી પ્રીમિયમ મૉડલ્સ આવાના શેરના પ્રદર્શન પર ખાસી અસર જોવા મળી રહી છે. જેફરીઝે એક રિપોર્ટમાં કહ્યું કે સ્ટૉક નાણાકીય વર્ષ 2024ના અનુમાન એસ્ટીમેન્ટની સરખામણીમાં 13 ગુણો "આકર્ષક" વેલ્યૂશન પર ટ્રેડ કરી રહી છે, જ્યારે તેના લૉન્ગ ટર્મ એવરેજ 16 ગણો રહ્યો છે.

બ્રોકરેજ ફર્મ્સએ આપ્યા કેટલા ટારગેટ

ઝેફ્રીઝ (Jefferies)ના અનાલિસ્ટે 3200 રૂપિયાના ટારેગટની સાથે સ્ટૉક માટે ખરીદી કરી સલાહ આપી છે. બ્રોકરેજ નાણાકીય વર્ષ 2022-25 ના દરમિયાન ઈપીએસમાં 90 ટકા સુધી વધારાની આશા કરી રહી છે. સાતે જ 3-5 ટકા ડિવિડેન્ડ યીલ્ડની આશા છે.

એલારા સિક્યોરિટીઝ (Elara Securities)એ શેર માટે 3137 રૂપિયા (19 ટકા અપસાઈડ)ના ટારગેટ નક્કી કરી છે, જો નાણાકીય વર્ષ 2025 નો અનુમાન અર્નિંગ પર 16 ગુણો છે. ડિસેમ્બર ક્વાર્ટર બાદ આવી બ્રોકરેજની તાજી રિપોર્ટના અનુસાર. હીરો મોટોકૉર્પના પ્રીમિયમ મૉડલ્સની ડિમાન્ડ વધી રહી છે.

બીજી તરફ, યસ સિક્યોરિટીઝએ સ્ટૉક માટે 3102 રૂપિયા (18.6 ટકા અપસાઈડ) નું ટારગેટ આપ્યો છે.


માર્જિનમાં સુધાર

પ્રતિ વ્હીકલ ગ્રૉસ માર્જિન ઑલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ, પરંતુ ઉચા કૉસ્ટ વિશેષ નવા મૉડલ્સના પ્રમોશનના વગરે માટે લાભ ખાસા સીમિત થઈ ગઈ છે. પ્રતિ વાહન ગ્રૉસ પ્રોફિટ 19,800 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે અને એબિટડા પ્રતિ વાહન 7450 રૂપિયા પ્રતિ યૂનિટ રહ્યા છે.

એનાલિસ્ટના અનુસાર, ઈવી લૉન્ચેજથી માર્જિન પર દબાણ વધી રહી છે.

અલારાના રિપોર્ટમાં કહ્યું કે, "જ્યાં ગ્રોસ માર્જિન ક્વાર્ટરના આધાર પર 260 બીપીએસ વધી ગઈ છે, જ્યારે ઉચા એમ્પ્લૉઈ અને અન્ય ખર્ચની બરપાઈથી વધું છે. જ્યારે, અન્ય ખર્ચ-વેચાણ રેશ્યો 17દ બીપીએસ વધીને 12.3 ટકા થઈ ગઈ છે, જેમાં ઈવીના લૉન્ચથી ખર્ચ સામેલ છે."

ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 10, 2023 3:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.