Multibagger Stock: ઇન્ટ્રા-ડેમાં નીચા સ્તરેથી 40% રિકવરી, બે વર્ષમાં આ સ્ટૉકે 5211% આપ્યું રિટર્ન - multibagger stock 40 recovery from intraday lows this stock returns 5211 in two years | Moneycontrol Gujarati
Get App

Multibagger Stock: ઇન્ટ્રા-ડેમાં નીચા સ્તરેથી 40% રિકવરી, બે વર્ષમાં આ સ્ટૉકે 5211% આપ્યું રિટર્ન

Multibagger Stock: એફએમસીજી, ફાઇનાન્સ અને ફાર્મા સહિતના કેટલાક સેક્ટરમાં ફેલાયો કારોબાર વાળી આ કંપનીએ રોકાણકારોના નાણાંમાં પણ ભારી વધારો કર્યો છે. માત્ર બે વર્ષમાં તેણે રોકાણકારોના પૈસાને 5200 ટકાથી વધુનો વધારો કર્યો છે. આજે તે એક વર્ષના નીચલા સ્તર પર લપસી ગયો પરંતું ફરિ તેમાં ગજબ વાપસીની તરફ અને તેના લેવલથી 40 ટકા ઉપર વધી ગયો છે.

અપડેટેડ 07:13:56 PM Mar 04, 2023 પર
Story continues below Advertisement

Multibagger Stock: એફએમસીજી, ફાઇનાન્સ અને ફાર્મા સહિતના કેટલાક સેક્ટરમાં ફેલાયો કારોબાર વાળી આ કંપની પોલો ક્વીન ઇન્ડસ્ટ્રિયલ એન્ડ ફિનટેક (Polo Queen industries and fintech)એ રોકાણકારોના નાણાંમાં પણ ભારી વધારો કર્યો છે. માત્ર બે વર્ષમાં તેણે રોકાણકારોના પૈસાને 5200 ટકાથી વધુનો વધારો કર્યો છે. આજે તે એક વર્ષના નીચલા સ્તર પર લપસી ગયો પરંતું ફરિ તેમાં ગજબ વાપસીની તરફ અને તેના લેવલથી 40 ટકા ઉપર વધી ગયો છે. હવે તેના શેર બીએસઈ પર 16.59 ટકાના તેજી સાથે 47.80 રૂપિયાના ભાવ (Polo Queen Share price) પર ટ્રેડ થઈ રહ્યો છે.

બે વર્ષમાં 5200 ટકાથી વધું રિટર્ન

પોલો ક્વિનનો શેર 6 એપ્રિલ 2021એ માત્ર 90 પૈસામાં મળી રહ્યો હતો. અત્યારે તે 47.80 રૂપિયાના ભાવમાં છે એટલે કે બે વર્ષથી પણ ઓછા સમયમાં રોકાણકારોને 5211 ટકાનું રિટર્ન મળ્યું છે. જો કે એક વર્ષ પહેલા તે રિકૉર્ડ હાઈ પર પહોંચ્યા હતા. ગત વર્ષ 17 માર્ચ 2022એ આ શેર 85.30 રૂપિયાના ભાવ પર હતા જો તેના રિકૉર્ડ ઉચા સ્તર પર છે. જો કે તેના બાદ આવતા એક વર્ષમાં તે આજે એક વર્ષના નિચલા સ્તર 34.20 રૂપિયા પર આવી ગયો છે. ફરી આ લેવલથી અત્યાર સુધી તે 40 ટકા રિકવર થઈ ગયો છે.

Polo Queenના વિષયમાં ડિટેલ્સ

પોલો ક્વિન ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફિનટેક હાઉસ ઑફ રાજકમલની કંપની છે. આ મિનરલ ટ્રેન્ડિંગ, ફાર્મા, એફએમસીજી પ્રોડક્ટ અને ઇન્ફૉર્મેશનથી સંબંધિત એક્ટિવિટીઝમાં સામેલ છે. આ ફાઈનાન્સ સેગમેન્ટમાં પણ છે. કંપનીના નાણાકીય સહેતના વાત કરે તો ડિસેમ્બર ક્વાર્ટર માટે થોડી ફિકી પડી રહી છે. સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં તેના રેવેન્યૂ 19.77 કરોડ રૂપિયા હતા જ્યારે ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં માત્ર 19.10 કરોડ રૂપિયાનું રેવેન્યૂ મળશે. સમાન ગાળામાં તેનો પ્રોફિટ પમ 1 કરોડ રૂપિયાથી ઘટીને 63 લાખ રૂપિયા રહ્યો છે.


ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2023 2:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.