આજે શેર બજારમાં કારોબારી જોવા મળી રહી છે, નિફ્ટી 17800 ની નીચે લપસીને કારોબાર કરી રહ્યો છે. બજારમાં આજના દિવસમાં IT શેરો પર દબાણ જોવા મળી રહ્યો છે. તેના સાથે જ RIL પર પણ દબાણ જોવા મળ્યો છે નિફ્ટી બેન્કમાં પણ લગભગ 250 અંકની નબળાઈ જોવા મળી છે. મિડકેપ ઇન્ડેક્સમાં વધારે વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સમાં અઢી ટકાથી વધું ઘટાડો જોવા મળ્યો છે. SBI, કેનેરા, બેન્ક ઑફ બરોડામાં પણ અઢી ટકાથી વધારે ઘટાડો આવ્યો છે. IT, મેટલ શેરોમાં જોરાદર વેચવાલી જોવા મળી છે. આવામાં બજારનો આઉટલુક રોકાણકારોને સમજાવા માટે Big Market Voiceમાં આજે સીએનબીસી-બજારની સહયોગી ચેનલ સીએનબીસી-આવાજ સાથે GoIndiaStocks.comના ફાઉન્ડર, રાકેશ અરોરાની વીતચીત થઈ.
નિફ્ટી નહીં જાય 17200 થી નીચે
બજારમાં મોટા ઇવેન્ટ બાદ આજે જોઈ રહી છે. ફેડના આક્રામક રેવૈયાને કારણે આ ઘટાડો છે અથવા ભારતીય શેર બજાર અને નબળી રહેશે. આ સવાલ પર રાકેશ અરોરાએ કહ્યું કે ગત દિવસોમાં નિફ્ચી નીચે ઘટીને પર પરત મજબૂતીથી રિબાઉન્ડ કરતો જોવા મળી રહ્યો છે. અમારૂં માનવું છે કે નિફ્ટી મોટા ઘટાડો આવાની અસર નથી દેખાઈ રહી. નિફ્ટીમાં 17200 થી વધું ઘટાડાની આશંકા નથી દેખાઈ રહી.
બજાર મજબૂત બેસ બનાવી રહી છે
તેમણે આગળ કહ્યું કે બજાર એખ મજબૂત બેસ બનાવી રહ્યો છે. અહીંથી બજારમાં તેજી જોવા મળશે. આ વર્ષથી સારા પ્રદર્શનની આશા છે. તેને સ્પષ્ટ કરતા રાકેશ અરોરાએ કહ્યું કે ચે પ્રીઈલેક્શન વર્ષ એટલે કે સામાન્ય ચૂંટણીના પહેલા વર્ષ છે. મોટાભાગના પ્રી-ઇલેક્શન વર્ષમાં બજારમાં તેજી જોવા મળી છે. તે માટે આ વર્ષ બજારને લઇને બુલિશ છૂં. બજાર આ વર્ષ સારા પરફૉર્મ કરશે.
અંબુજા સિમેન્ટના ફંડામેન્ટલમાં સમસ્યા નથી, સિમેન્ટ ડિમાન્ડને મળશે બૂસ્ટ
સિમેન્ટ સેક્ટર પર તેની નજર પર રાકેશ અરોરાએ કહ્યું કે સિમેન્ટ સેક્ટરને લઇને તેની પૉઝિટિવ આઉટલુક છે. સિમેન્ટ સેક્ટરમાં આગળ સારી તેજી રહી શકે છે. તેનું કરણ આ છે કે સિમેન્ટ કંપનીઓને ખર્ચમાં ઘટાડો આવી રહ્યો છે. તેના સિવાય બજેટથી સિમેન્ટ ડિમન્ડને બૂસ્ટ મળવાવી આશા પણ કરી રહી છે. અંબુજા સિમેન્ટના વિષયમાં બોલતા તેમણે કહ્યું કે અંબુજા સિમેન્ટના ફંડામેન્ટલમાં સમસ્યા નથી.
ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.