રિટેલ ઇનવેસ્ટર્સ શેરમાં નથી લગાવી રહ્યા પૈસા, જાણો સંપૂર્ણ ડિટેલ્સ - retail investors are not investing in shares know full details | Moneycontrol Gujarati
Get App

રિટેલ ઇનવેસ્ટર્સ શેરમાં નથી લગાવી રહ્યા પૈસા, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Union Budget 2023 પછી માર્કેટમાં તેજી આવ્યા બાદ અપેક્ષા હતી. પરંતુ આવું ન થયું. ફેબ્રુઆરીમાં કેશ સેગમેન્ટમાં ટ્રેડિંગ વૉલ્યુમે મામૂસી ગ્રોથ જોવા મળી છે. રિટેલ ઇનવેસ્ટર્સ પણ ઇનવેસ્ટમેન્ટમાં રસ દાખવી નથી રહ્યા. અદાણી ગ્રુપના વિષયમાં હિંડનબર્ગના રિપોર્ટ આવ્યા બાદ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.

અપડેટેડ 07:37:56 PM Feb 27, 2023 પર
Story continues below Advertisement

Union Budget 2023માં સ્ટૉક માર્રેટમાં તેજી આવાવાની આશા હતી. પરંતુ, આવું નથી થયું. પછી અદાણી ગ્રુપની કંપનીઓના વિષયમાં હિંડનબર્ગ (hindenburg)ની રિસર્ચ રિપોર્ટ આવ્યા બાદ બજાર પર દબાણ વધું વધ્યો છે. ફેબ્રુઆરીમાં શેર બજારમાં વૉવ્યૂમ સ્થિર થયો છે. નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) અને BSE બન્નેને મળીને કેશ સેગમેન્ટને રોજના સરેરાસ ટ્રેડિંગ વૉવ્યૂમ 1 ફેબ્રુાઆરીની વચ્ચે માત્ર 3.97 ટકા વધી ગઈ છે. તે ગત 6 મહિનામાં સોથી ઓછી છે. futures & option (F&O)ના એવરેજ વૉલલ્યૂમ ફેબ્રુઆરીમાં 204 લાખ કરોડ રૂપિયાના રિકૉર્ડ ઉચાઈ પર પહોંચી ગઈ છે. જાન્યુઆરીમાં તે 202 લાખ રૂપિયા હતા.

ફેબ્રુઆરીમાં નહીં વધ્યું ટ્રેડિંગ વૉલ્યૂમ

ફેબ્રુઆરીની શરૂઆતમાં ટ્રેડિંગ વેલ્યૂમાં તેજી આવી હતી. તેના કારણે બજેટમાં થઈ જાહેરાત હતી. અદાણી ગ્રુપની કંપનીઓ અને બેન્કના શેરોૉમાં પણ ઉતાર-ચઢાવ વધ્યા હતા. આ ઉતાર-ચઢાવને કારણે ઇનવેસ્ટર્સની ચિંતા માનવામાં આવી હતી. અદાણી ગ્રુપના વિષયમાં હિંડનબર્ગની રિપોર્ટ આવ્યા બાદ તેના શેરોમાં મોટો ઘટાડો આવ્યો છે. બેન્કિંગ શેરો પર પણ તેની અસર જોવા મળી હતી. સંસદમાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાના દિવસે બીએસઈ અને એનએસઈના કંબાઈન્ડ ટર્નઓવર છેલ્લા વર્ષ 1 ફેબ્રુઆરીએ 9 લાખ કરોડ રૂપિયા કરતા ઓછા હતા.

 


સેન્ટિમેન્ટ પર આ કારણોની પણ અસર

 

સામાન્યા રીતે માર્કેટમાં ઉતાર-ચઢાવ વધવા પર ટ્રેડિંગ વૉલ્યૂમ વધે છે. પરંતુ, ફેબ્રુઆરીમાં ટ્રેડિંગ વૉલ્યૂમમાં વધું ગ્રોથ જોવા નથી મળી. એનાલિસ્ટનું કહેવું છે કે માર્કેટમાં રિટેલ ઇનવેસ્ટર્સની હિસ્સેદારી નબળી બની રહી છે. તેના કારણે શેરની વધું કિંમતો અને તેની કમાણીના અનુમાનમાં ઘટાડાની સંભાવના છે. તેના સિવાય આ વર્ષ મનસૂનના વરસાદ નબળી રહેવાની સંભાવના છે. વર્ષના અંતમાં EI Nino જેવી સ્થિતિયોની સંભાવના વ્યક્ત કરી છે. આવું થવા પર ફરીથી ફૂડ ઇનફ્લેશનમાં ઉછાળો જોવા મળી શકે છે.

Divgi Torqtransferનો આઈપીઓનો પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યો, જાણો સંપૂર્ણ ડિટેલ

ઈન્ડિયન બજાર હજી પણ મોંધો

માઇક્રો અને મેક્રો ઇકોનૉમી ફેક્સર્સને કારણે બજાર પર વેચવાલીનો દબાણ બન્યો છે. એનાલિસ્ટનું કહેવું છે કે ઘટાડાના છતાં હવે પણ શેરની કિમત વધી ગઈ છે. તેના કારણે દરેક તેજી બાદ બજારનું કહેવું છે કે ઘટાડા છતાં હજી પણ શેરોની કિંમત વધી છે. તેના કારણથી બજારમાં દરેક તેજી બાદ બજાર પર ઘટાડોનો દબાણ વધી રહ્યો છે. કોટક સિક્યોરિટીઝના હેડ ઑફ ઇક્વિટી રિસર્ચ (રિટેલ) શ્રીકાંત ચૌહાનનું કહેવું છે કે, "જો અમે એક અથવા બે વર્ષની તરફથી જોઈએ તો વેલ્યૂએશનના કેસમાં બીજા ઇમર્જિંગ માર્કેટ ઈન્ડિયાના અનુસાર વધું અટ્રેક્ટિવ જોવા મળે છે."

આઈપીઓ બજારમાં પણ સન્નાટો

અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વ અને RBIની હાલની મીંટિંગના મિનટ્સથી ખબર પડે છે કે ઇનફ્લેશનના હાજર લેવલને જોતા આગળ ઇન્ટરેસ્ટ રેટ ને લઇને કેન્દ્રીય બેન્કનો આક્રામક વલણ જાહેર રાખવાની આશા છે. એનાલિસ્ટનું કહેવું છે કે મિડકેપ અને સ્મૉલકેપ શેરમાં ઘટાડો, અદાણી ગ્રુપની કંપનીઓના શેરોની પિટાઈ અને IPO નહીં આવવાથી રિટેલ ઇનવેસ્ટર્સ ઇનવેસ્ટમેન્ટમાં રસ નહીં જોવા મળી રહ્યો. એનાલિસ્ટનું આ પણ કહેવું છે કે માર્કેટમાં ઉતાર-ચઢાવને કારણે નવા ડીમેટ અકાઉન્ટ ખુલવાની રફ્તાર પણ ઘટી શકે છે. આ વર્ષ જાન્યુઆરીમાં 22 લાખ ડીમેટ અકાઉન્ટ ખોલ્યા છે. ડિસેમ્બર 2022માં 21 વર્ષ ડીમેટ અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.

મિડકેપ-સ્મૉલકેપ શેરોમાં નબળાઈ

ફેબ્રુઆરીમાં મિડકેપ શેરોમાં 1.7 ટકા ઘટાડો આવ્યો છે. સ્મૉલકેપ શેરોમાં 2 ટકા નબળાઈ આવી છે. અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડાની અસર પણ પડી છે. નવા IPO નહીં આવાથી પણ થોડી સુસ્તી જોવા મળી રહી છે. BSE Small cap સ્ટૉક્સ ઓક્ટોબર 2021ના તેના ઑલ-ટાઈમ હાઈથી 23 ટકા ઘટી ગયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 27, 2023 1:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.