બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

આજના કારોબારમાં બજારના 10 ખાસ સ્ટૉક્સ જ્યાં હોવી જોઈએ રોકાણકારોની નજર

લૉકડાઉનથી એપ્રિલમાં MoM વેચાણમાં ઘટાડો જોવામાં આવ્યો છે જો કે આજે ઑટો સેક્ટર પર ફોક્સ રહેશે.
ના રોજ પ્રકાશિત Mon, 03, 2021 પર 10:26  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએનબીસી-બજાર દ્વારા પોતાના દર્શકો માટે એક્સપર્ટ દ્વારા રોજના બજાર પર સટીક વેશ્લેષણ રજુ કરવામાં આવે છે. તેની સાથે જ બજારમાં અત્યાર સુધી થયેલી કે થવા વાળી એવી વાતો પર પણ નજર નાખવામાં આવી રહી છે જેની અસર બજારમાં કારોબારના દરમ્યાન દેખાઈ શકે છે. આજની આ દસ ખાસ વાતો એ દસ સ્ટૉક્સ પર જ્યાં આજે રોકાણકોરાની નજર હોવી જોઈએ.

1 - AUTO STOCKS

આજે ઑટો કંપનીઓ પર ફોક્સ રહેશે કારણ કે લૉકડાઉનથી એપ્રિલમાં MoM વેચાણમાં ઘટાડો જોવામાં આવ્યો છે.

2 - STEEL STOCKS

આજના કારોબારમાં સ્ટીલ શેરો પર ફોક્સ રહેશે કંપનીઓએ સ્ટીલની કિંમતોમાં ફરી વધારો કર્યો છે.

3 - DR REDDYS

રશિયા વેક્સીન Sputnik V ની પહેલી ખેપ હૈદરાબાદ પહોંચી છે જો કે Dr Reddys પર ફોક્સ બની રહેશે.

4 - MAX HEALTHFORTIS HOSPITAL / APOLLO HOSPITAL

હૉસ્પિટલ કંપનીઓએ Covaxin અને Covishield ના ભાવ નક્કી કરેલા જો કે આ સ્ટૉક્સમાં પણ હલચલ રહી શકે છે.

5 - NATCO

Natco Pharma એ કોવિડની દવા ફેઝ-3 ટ્રાયલની મંજૂરી માંગી છે.

6- MOIL / NMDC


MOIL એ 1 મે થી બધા ગ્રેડના ફેરો, ફાઈન, કેમિકલના ભાવ 5 ટકા ઘટાડ્યા છે.

7 - Reliance

Reliance ના પરિણામ ઉમ્મીદ થી સારા રહ્યા છે જ્યારે નફા અને આવકમાં શાનદાર વધારો જોવાને મળ્યો છે.

8 - INDUSIND BANK

Indusind Bank ના Q4 પરિણામ અનુમાનના મુજબ રહ્યા છે અને બેન્કનો નફો 190 ટકા વધ્યો છે.

9 - TRENT


Trent એ સારા પરિણામ રજુ કર્યા છે. કંપનીના નફામાં 442 પ્રતિશેરનો ઉછાળો જોવામાં આવ્યો છે.

10 - INDIAN HOTEL

ચોથા ક્વાર્ટરમાં Indian Hotels ની આવકમાં ઘટાડો જોવામાં આવ્યો છે અને માર્જિનમાં પણ દબાણ દેખાયુ છે.