બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

CapitalViaના ટૉપ પિક્સમાં Bharat Dynamics અને Ashok Leyland સામેલ, અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ

અહીં અમે CapitalViaની 10 ટૉપ વીકલી પિક્સ બતાવી શકે છે જેમાં જોરદાર કમાણી થઇ શકે છે.
ના રોજ પ્રકાશિત Tue, 03, 2021 પર 15:55  |  સ્ત્રોત : Moneycontrol.com

લગભગ તમામ સેક્ટરમાં આવી ખરીદારીએ આજે ઇન્ટ્રાડેમાં બજારને રિકૉર્ડ હાઇ પર પહોંતી ગઈ છે. સેન્સેક્સમાં આજે 53,402 ની નવી રેકોર્ડ હાઇ પર પહોંચી ગયું છે. જ્યારે નિફ્ટીએ 16,000 ના સ્તર પાર કરી ગયું છે. સેન્સેક્સ-નિફ્ટીનું અનુકરણ કરતા બીએસઈ મિડકેપ અને સ્મૉલ કેપ પણ અનુક્રમે 23,443 અને 27,232 ની રિકૉર્ડ હાઇ બનાવ્યું છે.


દરવાર બજારની ચાલને જોવા માટે ઇન્ડેક્સને ઘણીવાર જોવામાં આવે છે. પરંતુ જ્યારે બજારો રેકોર્ડ હાઇ પર ચાલી રહ્યા હોય તો સ્ટૉક સ્પેસિફિક નજર રાખવી જોઇએ. અહીં અમે CapitalViaના 10 ટૉપ વીકલી પિક્સ બતાવી શકે છે. જેમાં જોરદાર કમાઇ થઇ શકે છે.


Asahi India Glass | એન્ટ્રી પ્રાઇસ: 380 રૂપિયા લક્ષ્યાંક: 430 રૂપિયા


Deepak Nitrite | એન્ટ્રી પ્રાઇસ: 2000 રૂપિયા લક્ષ્યાંક: 2250 રૂપિયા


IIFL Wealth Management | એન્ટ્રી પ્રાઇસ: 1400 રૂપિયા લક્ષ્યાંક: 1550 રૂપિયા


Ashok Leyland | એન્ટ્રી પ્રાઇસ: 130 રૂપિયા લક્ષ્યાંક: 150 રૂપિયા


Godrej Agrovet | એન્ટ્રી પ્રાઇસ: 690 રૂપિયા લક્ષ્યાંક: 780 રૂપિયા


Solar Industries India | એન્ટ્રી પ્રાઇસ: 1680 રૂપિયા લક્ષ્યાંક: 1880 રૂપિયા


Dr Lal PathLabs | એન્ટ્રી પ્રાઇસ: 3550 રૂપિયા લક્ષ્યાંક: 3950 રૂપિયા


Minda Corporation | એન્ટ્રી પ્રાઇસ: 135 રૂપિયા લક્ષ્યાંક: 155 રૂપિયા


Trident | એન્ટ્રી પ્રાઇસ: 20 રૂપિયા લક્ષ્યાંક: 23 રૂપિયા


Bharat Dynamics | એન્ટ્રી પ્રાઇસ: 420 રૂપિયા લક્ષ્યાંક: 470 રૂપિયા