બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ફૉરેન બ્રોકરેજે આ સ્ટૉકના વધાર્યા ભાવ, શું છે તમારી પાસે?

Just Dial, Havells અને ICICI Lombard એવા 12 સ્ટૉક છે જેમાં બ્રોકરેજ હાઉસે પોતાના ટાર્ગેટ વધારી દીધા છે.
ના રોજ પ્રકાશિત Mon, 26, 2021 પર 16:04  |  સ્ત્રોત : Moneycontrol.com

માર્કેટમાં મિશ્ર ઘરેલૂ અને વિદેશી સંકેતોંની વચ્ચે દાયરાબદ્ઘ કારોબાર થતો દેખાય રહ્યો છે. જો કે પહેલા ક્વાર્ટરના સારા પરિણામને જોતા ફૉરેન બ્રોકરેજે નીચે આપવામાં આવેલા 12 સ્ટૉકના ટાર્ગેટ વધારી દીધા છે.

UltraTech Cement | આ સ્ટૉક પર સીએલએસએએ Outperform ના રેટિંગ આપતા તેનો ટાર્ગેટ 7,735 રૂપિયાથી વધારીને 8000 કરી દીધી છે.

HDFC Life | આ સ્ટૉકમાં નોમુરાએ ન્યુટ્રલ રેટિંગ આપતા તેનું લક્ષ્ય 725 રૂપિયા આપતા 750 રૂપિયા કરી દીધુ છે.

ICICI Lombard | આ સ્ટૉક પર સીએલએસએ એ outperform ના રેટિંગ આપતા તેના ટાર્ગેટ 1,575 રૂપિયાથી વધારીને 1,600 કરી દીધા છે.

Havells | આ સ્ટૉક પર સીએલએસએ એ Outperform ના રેટિંગ આપતા કહ્યુ તેનો ટાર્ગેટ 1,000 રૂપિયાથી વધારીને 1230 કરી દીધા છે.

Just Dial | આ સ્ટૉક પર સિટીએ Neutral ના રેટિંગ આપતા કહ્યુ તેનો ટાર્ગેટ 1,078 રૂપિયા કરી દીધો છે.

Asian Paints | આ સ્ટૉક પર સીએલએસએ એ Outperform ના રેટિંગ આપતા તેના ટાર્ગેટ 3,275 રૂપિયા કરી દીધા છે.

ACC | આ સ્ટૉક પર સીએલએસએ એ BUY ના રેટિંગ આપતા કહ્યુ તેનો ટાર્ગેટ 2,190 રૂપિયાથી વધારીને 2600 કરી દીધા છે.

Nippon Life India Asset Management | આ સ્ટૉક પર સીએલએસએ એ Outperform ના રેટિંગ આપતા તેનો ટાર્ગેટ 420 રૂપિયા કરી દીધો છે.

United Breweries | આ સ્ટૉક પર સિટીએ Buy ના રેટિંગ આપતા કહ્યુ કે તેનો ટાર્ગેટ 1,285 રૂપિયાથી વધારીને 1,605 કરી દીધો છે.

ICICI Bank | આ સ્ટૉક પર મૉર્ગન સ્ટેનલીએ Overweight ના રેટિંગ આપતા તેનો ટાર્ગેટ 900 રૂપિયા કરી દીધો છે.

Federal Bank | આ સ્ટૉક પર યૂબીએસ એ ન્યૂટ્રલના રેટિંગ આપતા તેનો ટાર્ગેટ 90 રૂપિયાથી વધારીને 98 કરી દીધો છે.

Ambuja Cements | આ સ્ટૉક પર Goldman Sachs એ Buy ના રેટિંગ આપતા તેનો ટાર્ગેટ 370 રૂપિયાથી વધારીને 423 કરી દીધો છે.