બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ન્યૂયોર્કમાં શુક્રવારે રાત્રે ભારે ગોળીબાર, ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ

ના રોજ પ્રકાશિત Sat, 19, 2020 પર 15:04  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકાના ન્યૂયોર્કમાં શુક્રવારે રાત્રે ભારી ગોળીબાર થયો હતો. સ્થાનિક BNO Newsએ આવ્યા સમાચારના અનુસાર ન્યૂયોર્ક સ્ટેટના રોટેસ્ટર (Rochester) વિસ્તારમાં ગોળીબારમાં ઓછામાં ઓછા 12 લોકોને ગોળી વાગી છે. શુક્રવારે રાત્રે 12.30 વાગ્યે ભારે ફાયરિંગની ઘટનામાં બે લોકોની મૃત્યુંની પુષ્ટિ થઈ ગઇ છે. જ્યારે ઓછામાં ઓછા 12 લોકોને ગોળી વાગી છે. ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કના રોચેસ્ટર વિસ્તારમાં શૂટિંગ થયું છે. BNO Newsના આ સમાચાર મુજબ આ ઘટનામાં મૃત્યુની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. પરંતુ Moneycontrol આ સમચારની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નહીં શકશે.


ન્યુયોર્કના પોલીસ અધિકારીઓ અનુસાર શુક્રવારે મધ્યરાત્રિના લગભગ 12.30 વાગ્યો પોલીસને જાણકારી મળી કે મોટા પાયા પર ફાયરિંગ ચાલી રહી છે. ગુડમેન સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુમાંથી પોલિસને ઇમરજન્સી નંબરો પર ફોન આવ્યો. જે બાદ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં સુધીમાં ગોળીઓ ફરાર થઈ ગઈ હતી. આ પછી, ગોલીબારી કરવા વાળાની ધરપકડ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાની કામગીરી સ્થાનિક પ્રશાસનએ શરૂ કરી હતી.


મૃત્યુ અને ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, બે લોકોનીં મૃત્યું થઇ ગઇ છે અને 12 થી 14 લોકોને ગોળી વાગી રહી છે. પોલીસે પણ ઇજાગ્રસ્તો અને મૃતકોની સંખ્યા જાણકારી નથી આપી.


શૂટર અથવા શૂટર્સ વિશે હજી સુધી કોઈ અધિકારીક જાહેરાત કરવામાં નથી આવી. એક સ્થાનિક news outlet WHAMએ સૂચિત કર્યું છે કે રોચેસ્ટર વિસ્તારના તમામ માર્ગોની નાકાબંદી કરી દેવામાં આવી છે.