બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

IT સેક્ટર પર BULLISH થયા International Brokerage Houses, જાણો શું છે તેની રણનીતિ

IT સેક્ટર પર International Brokerage Houses એ ખરીદારીનો નજરીયો અપનાવ્યો છે.
ના રોજ પ્રકાશિત Wed, 09, 2021 પર 10:24  |  સ્ત્રોત : CNBC-Bajar

IT સેક્ટર પર International Brokerage Houses બુલિશ થયા છે. આવતા 3 થી 5 વર્ષોમાં double digit ગ્રોથની ઉમ્મીદ જતાવી છે. Goldman Sachs એ Infosys, Mindtree, TCS અને Mphasis પર ભરોસા જતાવ્યુ પરંતુ LTI અને Wipro માં SELL ની સલાહ આપી છે. તેના મુજબ કોવિડના લીધેથી digitalization પર ફોકસ વધશે. જ્યારે CLSA ના દિગ્ગજ કંપનીઓમાં મોકા દેખાય રહ્યા છે.

Brokerages on IT

CLSA ની IT સેક્ટર પર સલાહ

સીએલએસએ એ આઈટી સેક્ટર પર સલાહ આપતા કહ્યુ કે વધારેતર કંપનીઓના ઑર્ડર પાઈપલાઈન મજબૂત છે. આવતા ત્રણ વર્ષમાં IT ખર્ચ વધવાનું અનુમાન છે. જ્યારે IT માટે ઈકોનૉમીથી પૉઝિટિવ સંકેત જોવામાં આવી રહ્યા છે. વિદેશોની વાત કરીએ તો યૂરોપમાં કારોબારના માહોલ સુધરો છે અને US માં માહોલ સ્થિર છે.

સીએલએસએ એ આગળ કહ્યુ છે કે વર્ષના આધાર પર 2021 ના પહેલા ક્વાર્ટરમાં US ની 5 મોટી BFS કંપનીઓના IT ખર્ચ 5.8 ટકા વધ્યો છે. જ્યારે ડૉલરમાં નબળાઈથી ક્રૉસ કરન્સીનો ફાયદો મળશે. ટેલીકૉમ કંપનીઓ દુનિયામાં 5G ની તેજીથી વિસ્તાર કરી રહી છે.

GOLDMAN SACHS ની IT SECTOR પર સલાહ

GOLDMAN SACHS એ આઈટી સેક્ટર પર સલાહ આપતા કહ્યુ છે કે 3 થી 5 વર્ષમાં ડબલ ડિઝિટ ગ્રોથ સંભવ છે. કોવિડના લીધેથી ડિજિટાઈજેશન પર ફોક્સ વધશે. કોવિડના લીધેથી ડિમાંડમાં તેજી આવી છે. મોટી કંપનીઓની વર્તમાન સ્થિતિમાં વધારે ફાયદો થઈ રહ્યો છે. આગળ પણ સપ્લાઈથી વધારે ડિમાંડની સ્થિતિ સંભવ છે. તેના સિવાય આ સેક્ટરમાં આગળ નવી નોકરીઓ મળશે.

GOLDMAN SACHS ની INFY પર સલાહ

GOLDMAN SACHS એ INFY પર ખરીદારીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 1688 રૂપિયા નક્કી કર્યુ છે.

GOLDMAN SACHS ની TCS પર સલાહ

GOLDMAN SACHS એ TCS પર ખરીદારીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 3628 રૂપિયા નક્કી કર્યુ છે.

GOLDMAN SACHS ની WIPRO પર સલાહ

GOLDMAN SACHS એ WIPRO પર વેચવાલીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 314 રૂપિયા નક્કી કર્યુ છે.

GOLDMAN SACHS ની MINDTREE પર સલાહ

GOLDMAN SACHS એ MINDTREE પર ખરીદારીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 2581 રૂપિયા નક્કી કર્યુ છે.

GOLDMAN SACHS ની MPHASIS પર સલાહ

GOLDMAN SACHS એ MPHASIS પર ખરીદારીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 1958 રૂપિયા નક્કી કર્યુ છે.

GOLDMAN SACHS ની L&T INFO પર સલાહ

GOLDMAN SACHS એ L&T INFO પર વેચવાલીના રેટિંગ આપ્યા છે અને શેરનું લક્ષ્ય 3217 રૂપિયા નક્કી કર્યુ છે.