બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

પ્રાઈમ ડે સેલમાં મચી ધૂમ, આજ સુધીની સૌથી સફળ સેલ: એમેઝોન

ના રોજ પ્રકાશિત Mon, 10, 2020 પર 19:11  |  સ્ત્રોત : CNBC-Bajar

આ વખતે, Amazon પ્રાઇમ ડે sale પર લોકોની જાણકારી કરી. એમેઝોન મુજબ, આ વખતે પ્રાઇમ ડે સેલ અત્યાર સુધીનો સૌથી સફળ સેલ રહ્યો છે. કંપનીનું કહેવું છે કે 5 થી 7 ઓગસ્ટ સુધી ચાલી આ સેલમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા જેવા શહેરો ઉપરાંત ટિયર 2 અને ટિયર 3 સિટીઝથી પણ લોકોએ જોરદાર શૉપિંગ કરી. કોરોના કાલમાં આવી આ સેલમાં ઑનલાઇન સ્ટડી અને વર્ક from હોમને કારણે, સ્માર્ટખોન અને લોપટૉપ જેવા કેટેગરીમાં સૌથી વધુ ડિમાન્ડ રહી છે. આ સિવાય પ્રાઇમ વિડિઓ અને મ્યુઝિકમાં પણ ગયા વર્ષ કરતા વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો. આ સેલમાં નાના કારોબારીયોને ખાસ તક આપવામાં આવી હતી અને એના પર લગભગ 209 કારોબારિયોએ મળિને 1 કરોડથી વધુનું વેચાણ કર્યું હતું. કંપનીનું કહેવું છે કે તેણે ગયા વર્ષની તુલનામાં 2 ગણા કરતા વધારે નવા પ્રાઇમ મેમ્બર પણ જોડાયા છે.


આ સેલમા iphone 11, iphoneX અને iphoneXRના સિવાય one plus 8 series અને મધ્ય રેન્જમાં oppo F15, Vivo S1 Pro, Honour 9X જેવા ફોન્સ પર સારી discount મળી છે. બજેટ સ્માર્ટફોનમાં પણ 40 ટકા સુધીની discount મળે છે. એ જ રીતે સ્માર્ટ TV બ્રાન્ડસ જેવા SOny, TCL, LG અને oneplus પર 60 ટકા સુધીનું discount હતું તો જ્યારે સ્માર્ટવોચ પર 60 ટકા, રેફ્રિજરેટર્સ અને ACs પર 40 ટકા, ગેમિંગ કન્સોલ પર 30 ટકા અને કેમેરા સહિતની અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને accessories પર 70 ટકા સુધી discountનો ફાયદા મળે છે. લેપટોપ્સ પર પણ discount આપવામાં આવી હતી, જ્યાં dell અને HP જેવી બ્રાન્ડને 10 ટકા છૂટ મળી છે. Amazonએ તેની બ્રાન્ડ્સ જેમ કે Alexa, Echo સ્પીકર્સ અને Kindle પ્રોડક્ટ પર પણ 50 ટકા સુધી છૂટ આપી તેનો ગ્રાહકોએ જોરદાર લાભ લીધો હતો.