બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

રામ મંદિરનું નવુ મૉડલ, જાણો ભવ્ય રામ મંદિરની ખાસિયત

ના રોજ પ્રકાશિત Sat, 01, 2020 પર 15:42  |  સ્ત્રોત : CNBC-Awaaz

રામ મંદિરના નવા મૉડલની તમામ છબી અને વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તમામ વાર્તાઓ કહેવામાં આવી રહી છે પણ સત્ય શું છે? સુધારેલા રામ મંદિર કેવી હશે? શું છે ખાસ? કયા ફેરફાર કરવામાં આવ્યા? ભગવાન શ્રી રામનું મંદિર કેવું દેખાશે? શ્રી રામના બાળ યુગની મૂર્તિ ક્યાં સ્થાપિત થશે? રામ દરબાર ક્યાં હશે? કેટલા મંડપ હશે? શિખર કેવી હશે? કેટલું ઊંચું હશે? નવું મોડેલ કેવું દેખાશે? ચાલો જાણીએ.

આ બધી વાતોને સ્પષ્ટ કરી રહ્યુ છે વિશ્વ હિંદૂ પરિષદના નેતા શરદ કુમાર. શરદ કુમાર ન્યૂઝ 18 ઈન્ડિયાની સાથે પ્રસ્તાવિત મૉડલમાં થયેલા સંશોધનોને તે મૉડલના દ્વારાજ સમજાવી રહ્યા છે એટલે જુના મૉડલની સાથે સાથે જ તે મૉડલને જોતા બતાવી રહ્યા છે કે નવુ મૉડલ કેવુ હશે તેમાં શું બદલાવ થયા છે.

દેવરાહા બાબા અને લાખો સંતોની વચ્ચે જુના મૉડલને સ્વીકૃતિ મળી હતી. નવા મૉડલમાં ઘણા પરિવર્તન નથી પરંતુ સંશોધન થયા છે મંદિર અને ઊંચાઈ પહોળી અને લાંબી થઈ ગઈ. પહેલા 128 ફીટ ઊંચાઈથી 140 ફુટ પહોંળી હતી હવે 268.5 ફુટ લાંબી હતી. હવે નવા પ્રસ્તાવિત મૉડલની ઊંચાઈ 161 ફુટ છે, 235 ફુટ પહોળુ છે અને સાડા 300 ફુટ લાંબુ છે. 2 જગ્યા 4 મંડપ હતા અને એક શિખર, હવે 4 મંડપ વધુ એક શિખર છે.

આ મંદિરમાં નીચે ગર્ભગૃહ થશે અને ઊપર રામ દરબાર. આ મંદિર રામ રાજ્યની સંકલ્પના દેખાશે. આ મંદિરમાં એક સાથે 50 હજાર લોકો દર્શન કરી સકશે અને 70 થી 80 હજાર લોકો પ્રતિદિવસ દર્શન કરી સકે છે.