બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

Nifty 16000ની નજીક, નિષ્ણાતો આપી રહ્યા છે સાવચેત રહેવાની સલાહ, આ શેરો આગળ કરાવી શકે છે સારી કમાણી

બજારના દિગ્ગજો કહે છે કે તમારા ખિસ્સામાં થોડા પૈસા બચાવી રાખો. ખૂબ આક્રમક થઇને દાવ લગાવો.
ના રોજ પ્રકાશિત Mon, 14, 2021 પર 17:21  |  સ્ત્રોત : Moneycontrol.com

ગયા સપ્તા બુલ્સે બજારને નવી ઉંચાઇ પર પહોંચાવી દીધું છે. સેન્સેક્સ 52,641 અને નિફ્ટી 15,835 ના સ્તર પર પહોંચ્યા હતા. નાના-મધ્યમ શેરોના જોરદાર પ્રદર્શનની સાથે બંધ થયો છે.


જોકે નિફ્ટી 11 જૂને 15,800 ના સ્તર પર ટકી રહેવાનું સંચાલન કરી શક્યું ન હતું, પરંતુ તે 15,799 ના મહત્વપૂર્ણ સપોર્ટની ઉપર બંધ રહ્યો હતો.


નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટી માટે ઉપરની તરફ 15,900-16000 પર રજિસ્ટેન્સ જોવા મી રહ્યું છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ ખૂબ આક્રમક થઇને લૉન્ગ પોઝિશન નહીં લગાવું જોઇએ. નિફ્ટીના માટે 16,000-16,040 ના ઝોનમાં મજબૂત રજિસ્ટેન્સ છે.


Tradebulls Securitiesના સચ્ચિદાનંદ ઉટ્ટેકર કહે છે કે જૂન સીરીઝના માટેનો ઇપસાઇડ 16400ની આસપાસ જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડ સ્ટ્રેન્થ ઇન્ડિકેટરથી પણ નિફ્ટીના થાકના સંકેતો બતાવી રહ્યો છે. જલ્દીથી ટ્રેન્ડમાં બદલાવના ઘણા સંકેત નથી. India VIX પણ 11-15ના નવા ઝોનમાં પણ જોવા મળી રહ્યો છે જે બજારમાં ચાલુ અપટ્રેન્ડને ચાલુ રાખવાના સંકેત છે.


ગયા સપ્તાહ નિફ્ટી તેના 5 સપ્તાહના EMAની ઉપર બંધ રહ્યો હતો. જે હાલમાં 15,430 ની આસપાસ છે અને આ સ્તર નિફ્ટી માટે સપોર્ટ કામ કરશે. આ સપ્તાહ નિફ્ટી માટે 15430 નું સ્તર ખૂબ મહત્વનું રહેશે, જેના પર એક નજર રાખવી જોઈએ. જ્યાં સુધી નિફ્ટી આ સ્તરથી ઉપર રહેશે ત્યાં સુધી તે 16040 તરફ જવાની સંભાવના બની રહી છે.


Angel Brokingના સમિત ચૌહાણ કહે છે કે નિફ્ટીનો આ મલ્ટિઅઅઅર બુલ રન હજી પૂરો થવાનો નથી પરંતુ પ્રોફિટ બુકિંગની પણ સંભાવના નકારી નહીં શકાય. બજારના દિગ્ગજ લોકો કહે છે કે તમારા ખિસ્સામાં થોડા પૈસા રાખો. ખૂબ આક્રમક રીતે દાવ ન લગાવો. સાવચેત રહો અને પસંદ કરેલા ક્વાલિટી શેરોમાં નાણાં લગાવાની રણનીતિ અપનાવો.


અહીં અમે તમને દિગ્ગજોને થોડા એવા પ્રિય સ્ટૉક્સ આપી રહ્યાં છીએ, જે 3-4 સપ્તાહમાં સારી કમાણી આપી શકે છે.


Yes Securitiesના Aditya Agarwalaના ટૉપ પિક્સ


Mahanagar Gas: ખરીદો - ભાવ- 1226 - આ શેરમાં 1170 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 1330 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 8 ટકાનો વધારો જોવા મળી શકે છે.


Larsen & Toubro Infotech: ખરીદો - ભાવ- 4175 - આ શેરમાં 4000 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 4450 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 6 ટકાનો વધારો જોવા મળી શકે છે.


Dr Reddys Laboratories: ખરીદો - ભાવ- 5451 - આ શેરમાં 5250 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 5800 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 6 ટકાનો વધારો જોવા મળી શકે છે.


Angel Brokingના સમિત ચૌહાણના ટૉપ પિક્સ


Caplin Point Laboratories| ખરીદો - ભાવ- 656 - આ શેરમાં 609 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 750 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 14 ટકાનો વધારો જોવા મળી શકે છે.


Balkrishna Industries| ખરીદો - ભાવ- 2249.50 - આ શેરમાં 2316 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 2130 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 5 ટકાનો વધારો જોવા મળી શકે છે.


SMC Global Securitiesના ટૉપ પિક્સ


Power Grid Corporation of India| ખરીદો - ભાવ- 246 - આ શેરમાં 226 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 276 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 12 ટકાનો વધારો જોવા મળી શકે છે.


TVS Motor Company| ખરીદો - ભાવ- 636 - આ શેરમાં 590 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 700 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 10 ટકાનો વધારો જોવા મળી શકે છે.


Tradebulls Securitiesના સચ્ચિદાનંદ ઉટ્ટેકરના ટૉપ પિક્સ


UPL: વેચો - ભાવ- 836 - આ શેરમાં 860 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 800 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. જલ્દી જ 3-4 સપ્તાહમાં આ શેરમાં 5 ટકાનો વધારો જોવા મળી શકે છે.


Escorts: 1230 રૂપિયાના ઉપર ખરીદી, ભાવ- 1218- આ શેરમાં 1190 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 1330 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. 3-4 સપ્તાહમાં આ શેરમાં 5 ટકાનો વધારો જોવા મળી શકે છે.


Tech Mahindra: ખરીદો, ભાવ- 1073-આ શેરમાં 1190 રૂપિયાનો સ્ટૉપલોસની સાથે 1330 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરો. 3-4 સપ્તાહમાં આ શેરમાં 5 ટકાનો વધારો જોવા મળી શકે છે.