બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

પીપલ્સ બેન્ક ઑફ ચાઇના HDFCમાં તેની હિસ્સેદારી ઘટાડી, હવે સ્ટૉક 1% કરતા ઓછો

ના રોજ પ્રકાશિત Sat, 11, 2020 પર 14:25  |  સ્ત્રોત : Moneycontrol.com

પીપલ્સ બેન્ક ઑફ ચાઇના (PBOC)એ હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC)માં તેનો હિસ્સો વેચી દીધો છે અને હવે તેની હિસ્સેદારી 1 ટકાથી ઓછી છે. તીનનું સેન્ટ્રલ બેન્કનું નામ જૂન ક્વાર્ટર માટે HFDCના શેરહોલ્ડિંગના ખુલાશા કરવા વાળી સૂચિમાં શામેલ નથી. આ સૂચિથી એવા શેરધારકોને ખબર પડ છે જેમની હિસ્સેદારી 1 ટકાથી વધુ છે. PBOCએ 31 માર્ચ 2020 ના સમાપ્ત ક્વાર્ટર દરમિયાન 1 ટકાનો થોડો વધારો કર્યો હતો. જણાવી દઇએ કે ભારત સરકાર આ વાતથી ખુશ ન હોતી કે PBOC વિના કોઇ પૂર્વ સૂચના હિસ્સેદારી વધારવામાં સક્ષમ છે.


એચડીએફસીના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ કેકી મિસ્ત્રીએ બીઝનેસ સ્ટાન્ડર્ડને કહ્યું હતું કે કોઈ અન્ય સંસ્થાકીય રોકાણકારોની જેમ તેઓ પણ ઇક્વિટી રોકાણકાર છે. તેણે કહ્યું કે મારી પાસે તેની કેટલીક હિસ્સેદારી છે તેની સ્પષ્ટ જાણકારી મારી પાસે નથી. પરંતુ તે સામાન્ય વાત છે કે કોઈ વિવાદ હોવું બિનજરૂરી છે.


બજારના નિષ્ણાતોનું કહેવું છે કે રિપોર્ટ અનુસાર PBOCએ લોકોના રોષને ટાળવા માટે એચડીએફસીમાં તેની હિસ્સેદારી ઘટાડી હશે. એચડીએફસીમાં PBOCના હિસ્સેદારી વધારાના પગલે પડોશી દેશોના ફૉરેન પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ની તપાસમાં વધારો હતી. આથી એવી આશંકા પણ વધી હતી કે કોવિડ-19 સંકટ પથી ઘટતા સ્ટૉકના ભાવનો લાભ લેવા માંગે છે.