બજાર » સમાચાર » બજારની ચાલ સમાચાર

ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિન્દાલ્કોમાં મોટો ઘટાડો, નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 6 ટકાથી વધુ નીચે

ચીનથી ડિમાન્ડ ઓછી થવાની આશંકાને કારણે મેટલ કંપનીઓના સ્ટૉક્સ વેચાયા છે.
ના રોજ પ્રકાશિત Mon, 20, 2021 પર 18:56  |  સ્ત્રોત : Moneycontrol.com

મેટલ કંપનીઓના સ્ટૉક્સમાં સોમવારે પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો થયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 6.6 ટકા ઘટ્યો છે. છેલ્લા એક વર્ષમાં મેટલ ઈન્ડેક્સમાં 130 ટકાથી વધુ અને આ વર્ષે લગભગ 70 ટકાની તેજી આવી છે. ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને સેલ જેવા સ્ટૉક્સમાં 3-10 ટકા સુધીનો ઘટાડો થયો છે.


ચીનથી નબળી ડિમાન્ડને લઇને આંશેકાથી મેટલ સ્ટૉક્સમાં વેચવા માટે કારણ હતું.


આ સિવાય રિયલ એસ્ટેટ નબળા ડેટાએ પણ આ સ્ટૉક્સ પર અસર કરી છે. ICICI Securitiesએ કહ્યું કે, આયર્ન ઓરના પ્રાઇસેઝમાં ઘટાડાને કારણે સ્ટીલ સ્ટૉક્સ પર અસર પડા છે. કોકિંગ કોલના ભાવ પ્રાઇસેઝ હવે ચીનના સ્ટીલ માર્જિનને દબાવી રહ્યા છે અને તેનાથી સ્ટીલના પ્રાઇસેઝને સપોર્ટ મળી રહ્યો છે.


બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે આયર્ન ઓરના પ્રાઇસેઝ ઓછા થવાથી સ્ક્રેપ ઘટાડશે અને એનાથી લૉન્ગ સ્ટીલ પ્રોડક્ટના પ્રાઇસેજમાં ઘટાડો કરશે.


જોકે, ICICi Securitiesના એલ્યુમિનિયમના પ્રાઇસેઝમાં રિકવરીની અપેક્ષા રાખે છે અને તે કારણથી તેથી હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ પર ખરીદીની સલાહ આપી છે. ફેરસ મેટલ્સમાં જિન્દાલ સ્ટીલને તેની સારી ગણાવ્યું છે.


એક્સપોર્ટનું માનવું છે કે મેટલ સ્ટૉકમાં ઘટાડો શૉર્ટ ટર્મ માટે થશે. મેટલ કંપનીઓને મહામારી પછી ઇકોનૉમી ખોલવાનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં તેજી આપવાનો ફયાદો મળશે.