બજાર » સમાચાર » બજાર

3000 કરોડના હીરા સીઝ કરાતા હડકંપ

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 17:10  |  સ્ત્રોત : CNBC-Bajar

સુરતની જાણીતી ડાયમંડ કંપનીના 3 હજાર કરોડના હીરા મુંબઇ કસ્ટમ વિભાગે સીઝ કર્યા. તો હીરા કંપની સાથે કામ કરતી 12 કંપનીઓને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો. ઓવર વેલ્યુએશન મામલે ડાયમંડ સિઝ કરાયા હોવાની ચર્ચા.