બજાર » સમાચાર » બજાર

એક નવી દવા RLF-100એ વધારી કોવિડ-19 થી બીમાર ગંભીર દર્દીઓની અપેક્ષા

ના રોજ પ્રકાશિત Thu, 06, 2020 પર 13:50  |  સ્ત્રોત : Moneycontrol.com

અમેરિકામાં ડૉકટરોએ કોવિડ 19 ના ગંભીર રીતે બીમાર એવા દર્દીઓ પર જેની શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, RLF-100 નામની નવી દવાનો ઉપયોગ કર્યો છે. આ દવાએ આ દર્દીઓ પર ખૂબ સારા પરિણામો દર્શાવ્યા છે અને ઝડપથી રિકવરી જોવા મળી રહી છે. આ દવાને એવિપ્ટાડિલ (avitadil)ના નામથી પણ ઓળખવામાં આવે છે. FDA આપતા સ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે.


હ્યુસ્ટન મેથોડિસ્ટ હોસ્પિટલ (Houston Methodist Hospital)એ આ દવાનો ઉપયોગ કરીને વેન્ટિલેટરવાળા દર્દીઓની ઝડપી સ્વસ્થ થવાની જાણકારી આપી છે. આ દવા ન્યુરોઆરએક્સ (NeuroRx) અને રિલીફ થેરાપ્યુટિક્સ (Relief Therapeutics)દ્વારા મળીને આ દવાને બનાવ્યો છે. એવિપ્ટાડિલ (aviptadil), વાસોએક્ટીવ ઇન્ટેસ્ટાઇનલ પૉલીપેપ્ટાઇડ ( Vasoactive Intestinal Polypeptide)નું ફૉર્મ્યુલેસન છે જે ફેફસાંમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે જે ઇનફ્લેમેટરી કાઇટોકાઇન્સ (cytokines)ને બ્લૉક કરે છે. દવા બનાવા વાળી કંપની કોશિકાઓ અને મોનોસાઇટ્સમાં સાર્સ કોરોના વાયરસની કૉપી બનાવાથી રોકે છે.


રિપોર્ટના અનુસાર, કોવિડ -19ના ચપેટમાં આવક 54 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડ્યા પછી આ દવાના ઉપયોગ કરવાના ચાર દિવસમાં વેન્ટિલેટરથી હટી ગઇ છે. આ સિવાય 15 થી વધુ દર્દીઓ પર પણ ઉપયોગના એવા જ પરિણામ જોવા મળ્યા છે.


ન્યુરોએક્સ (NeuroRx)ના CEO અને અધ્યક્ષ પ્રોફેસર જોનાથન જાવિટે કહ્યું છે કે, અન્ય કોઇ પણ વાયરલ રોધી એજેન્ટએ વાયરલ સંક્રમણથી એટલી ઝડપીથી રિકવરીનું ભર નથી આપ્યું.