બજાર » સમાચાર » બજાર

એક્સપોર્ટ-ઇમ્પોર્ટ પર તીવ્ર નજર

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 16:06  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇલેક્ટ્રોનિક સામાનના પર વધી રહેલા ઇમ્પોર્ટનો મામલો હોય કે પછી ટેક્સટાઇલ્સ જેવી વસ્તુઓમાં ઘટાડો હોય. સરકાર આના પર જલ્દી જ પગલું લેશે. CNBC બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે એક્પોર્ટ-ઇમ્પોર્ટ પર દેખરેખ રાખવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે.

ઇમ્પોર્ટ પર નજર રાખવા માટે સ્પેશલ ટીમ. ઉદ્યોગ, નાણાં મંત્રાલયના અધિકારીઓ ટીમમાં સામેલ. ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ પણ ટીમમાં સામેલ. રોજના એક્સપોર્ટ-ઇમ્પોર્ટ આંકડાઓની થશે સમીક્ષા. પ્રોડક્ટના ઇમ્પોર્ટમાં વધારા પર એલર્ટ કરશે ટીમ.


એક્સપોર્ટમાં ઘટાડા પર એલર્ટ કરશે ટીમ. બીજા દેશોની ડ્યૂટીના ફેરફાર પર નજર. તાત્કાલિક પગલુ લેવા માટે કરશે ભલામણ. સ્થાનિક ઇનડસ્ટરીને સસ્તા ઇમ્પોર્ટથી બચાવશે લક્ષ્ય. એક્સપોર્ટમાં ઘટાડાને રોકવાનું પણ છે લક્ષ્ય.