બજાર » સમાચાર » બજાર

સુરત એરપોર્ટ પર ધરણા પર બેઠા વેપારી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 17:50  |  સ્ત્રોત : CNBC-Bajar

એક વેપારી દ્વારા સુરત એરપોર્ટ પર ધરણા પર બેઠા છે. રાકેશ કુમાર નામના એક વેપારીએ સુરતથી દિલ્હી માટે જેટ એરવેઝની ફ્લાઈટ બુક કરાવી હતી અને આજે તેઓ કન્ફોર્મ ટિકિટ સાથે એરપોર્ટ પહોંચ્યા હતા.


જ્યાં ગયા બાદ તેમને ખબર પડી કે આજની ફ્લાઈટ અગાઉથી જ રદ કરાઈ હતી છતા તેનું બુકીંગ હજી ચાલુ છે. લાખે વેપારીએ એવો પણ આરોપ કર્યો છે કે જેટ એરવેઝ લોકોને ઉલ્લુ બનાવે છે.