બજાર » સમાચાર » બજાર

આયુષમાન માટે આધાર અનિવાર્ય

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 18:37  |  સ્ત્રોત : CNBC-Bajar

આયુષમાન ભારત માટે આધાર નંબર ફરજિયાત હશે. આ યોજના અંતર્ગત ઈલાજનો ફાયદો આધાર નંબર હશે તો જ મળશે. જે લોકો પાસે આધાર નંબર નથી તેમને સરકારે 31 માર્ચ 2019 સુધીનો સમય આપ્યો છે. આયુષમાન ભારત યોજના આ વર્ષેના અંત સુધી શુરૂ થઈ જશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે યોજનાનો ખર્ચ કન્સોલિડેટેડ ફંડમાંથી ભેગા કરવામાં આવશે. એટલા માટે આધારને અનિવાર્ય કરવામાં આવ્યો છે.