બજાર » સમાચાર » બજાર

ભારે વરસાદ બાદ ખેતી સાથે મીઠા ઉદ્યોગને પણ નુકસાન

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 17:21  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાતમાં ભારે વરસાદ બાદ ખેતી સાથે મીઠા ઉદ્યોગને પણ નુકસાન. ગુજરાતમાં 10 લાખ મેટ્રિક ટન ઓછુ મીઠુ ઉત્પાદિત થાય તેવી શક્યતા, કચ્છના મીઠા ઉત્પાદકોએ આર્થિક ફટકો પડતા સરકારને કરી રજૂઆત.