બજાર » સમાચાર » બજાર

અમદાવાદ: વાહનોની ગતિ પર બ્રેક

ના રોજ પ્રકાશિત Tue, 13, 2019 પર 17:11  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોના બનાવો રોકવાના પોલીસ કમિશનરે વાહનોની ગતિ પર લગાડી બ્રેક. ભારે અને મધ્યમ વાહનો 40 કિલોમીટર, ફોર વ્હીલર 60 કિમી, ટુ વ્હીલર 50ની ઝડપે ચલાવવા જાહેરનામું પાડયું બહાર.