બજાર » સમાચાર » બજાર

અમદાવાદ કોર્પોરેશનની નવી યોજના

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 12:37  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદ કોર્પોરેશને BRTS કૉરિડોરમાં ખાનગી વાહનો ઘૂસી જવાથી રોકવા માટે નવી યોજના બનાવી છે. આ યોજના હેઠળ BRTS કૉરિડોર પર સેન્સરવાળા ગેટ લગાવવામાં આવશે જેના કારણે ખાનગી વાહનો BRTSના ટ્રેક પર તેમનું વાહન નહીં ચલાવી શકે. અમદાવાદ કોર્પોરેશનની યોજના પ્રમાણે આવા ગેટ 30 જગ્યાઓ પર લગાવાયા છે.