બજાર » સમાચાર » બજાર

અમદાવાદ: થીનરના ગોડાઉનમાં આગ લાગી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:49  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદના ગોતામાં થીનરના ગોડાઉનમાં આગ લાગી. 9 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી.