બજાર » સમાચાર » બજાર

અમદાવાદ: જાહેરમાં લાખ્ખો લીટર પાણીનો વ્યય

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 17:47  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં નરોડા વિસ્તારમાંમાં સરેઆમ લાખ્ખો લીટર પાણીનો વ્યય થઇ રહ્યો છે. લાખો લીટર પાણી માર્ગ પર વહીને પાણી ગટરમાં જઈ રહ્યું છે. જોકે નવા શરૂ કરાયેલા બોરમાં વોશઆઉટ થઈ રહ્યો હોવાનો કર્મચારીઓનો બચાવ છે.


અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં રહેતો યુવાનૃ સલમાન અરબ મોટર સાઈકલ લઈને તેજ ગતિએ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બાઈક અચાનક સ્લિપ થઈ જતા સલમાન ગંભીર રીતે ઘવાયો હતો. ઈજાગ્રસ્ત સલમાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.