બજાર » સમાચાર » બજાર

વાહનચાલકો સામે અમદાવાદ પેલીસે સકંજો કસ્યો

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 16:51  |  સ્ત્રોત : CNBC-Bajar

અમદાવાદમાં ટ્રાફિકના નિવારણ માટે અને ઓવર સ્પીડમાં વાહન હંકારતા વાહનચાલકો સામે અમદાવાદ પોલીસે સકંજો કસ્યો. શહેરમાં અલગ અલગ જગ્યાએ સ્પીડ ગન સાથે ડ્રાઈવ યોજવામાં આવી. જોકે સ્પીડના નિયમોથી વાહનચાલકો અજાણ હોઈ લોકોમાં આ ડ્રાઈવ સામે નારાજગી ફેલાઈ.