બજાર » સમાચાર » બજાર

FY20 પુરુ થતા 250 નવા બ્રાન્ચીસ ખોલવાનો લક્ષ્ય: ચંદ્રશેખર ઘોષ

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 13:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બંધન બેન્કના એમડી અને સીઈઓ, ચંદ્રશેખર ઘોષે જણાવ્યુ કે, આ નાણાંકિય વર્ષ પુરુ થતા 250 બ્રાન્ચીસ ખોલવાનો અમારો પ્લાન છે. એ સાથે તેમણે ઉમેર્યુ કે તેમણે આસામ ઓપરેશનમાં સુધારો દેખાય રહ્યો છે.


બેન્ક પાસે 1000 આઉટલેટ છે અને 3084 ડોર સ્ટેપ સર્વિસ સેન્ટર છે. અમે માર્ચના અંતમાં 250 બ્રાન્ચ ઓપન કરશું. હમણા સુધી બેન્ક પાસે અધિગ્રહણ માટે કોઈ યોજના નથી. ક્વાર્ટર 4 માં એસટની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. આસામની સમસ્યાને કારણે NPAs પર કોઈ અસર આવશે નહી. આસામ ઓપરેશનમાં સુધારો જોવા મળી રહ્યો છે.