બજાર » સમાચાર » બજાર

આવતીકાલે AGRની રકમ ભરશે એરટેલ, જીયો

ના રોજ પ્રકાશિત Wed, 22, 2020 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતી એરટેલ અને રિલાયન્સ જીયો કાલે AGRની રકમ ચૂકવી શકે છે. સૂત્રોના પ્રમાણે એરટેલ લાઇસન્સ ફીની મૂળ 5528 કરોડ રૂપિયા તો રિલાયન્સ જીયો 175 કરોડ રૂપિયા ચૂકવી શકે છે.

બન્ને કંપનીઓ ગુરૂવારના AGR ચૂકવી શકે છે. 23 જાન્યુઆરી રકમ ચૂકવવાની છેલ્લી તારીખ છે. જીયો ₹175 કરોડની રકમ ચકવી શકે છે. એરટેલ લાઇસન્સ ફીની મૂળ રકમ ચૂકવી શકે છે.


એરટેલ પર લાઇસન્સ ફીના ₹5,528 કરોડ બાકી છે. વ્યાજ, પેનલ્ટી પર નિર્ણય SCમાં સુનાવણી બાદ થશે. કંપનીઓએ સમયમર્યાદા વધારવા માટે SCથી સમય માંગ્યો. SCમાં મામલાની સુનાવણી આવતા સપ્તાહ થશે.