બજાર » સમાચાર » બજાર

આજી GIDC માં કેમિકલની ફેક્ટરીમાં આગ

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 18:29  |  સ્ત્રોત : CNBC-Bajar

રાજકોટની આજી GIDCમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગી. અચાનક આગ લાગતા આજૂ બાજૂના વિસ્તારોમાં દોડધામ મચી ગઇ. તો 10 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા. આને આજૂ બાજૂના વિસ્તારોને ખાલી કરાવ્યા. તો ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ચાલુ છે. અચાનક આગ લાગતા ફેકટરીમાં ઉભેલા 4 વાહનો આગમાં ખાક થયા. તો ફાયર બ્રિગેડના 4 જવાનોને પણ આગની થોડી અસર થઇ.