બજાર » સમાચાર » બજાર

લખનઉમાં ધરણા પર બેઠા અખિલેશ યાદવ

ના રોજ પ્રકાશિત Sat, 07, 2019 પર 17:35  |  સ્ત્રોત : CNBC-Bajar

ત્યાં જ લખનઉમાં પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ધરણા કર્યા. તેમણે રાજ્યની BJP સરકારને ઘેરતા કહ્યું કે દિકરીઓ સાથે થઇ રહેલા અન્યાય માટે રાજ્ય સરકાર જવાબદાર છે. તેમણે એમ જણાવ્યુ કે BJP સરકારના રાજમાં આ પહેલી ઘટના નથી.