બજાર » સમાચાર » બજાર

અમરનાથ યાત્રાને લાઇને મુફ્તિનું નિવેદન

ના રોજ પ્રકાશિત Mon, 08, 2019 પર 18:55  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રાને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. મહબૂબા મુફ્તીએ કહ્યું કે અમરનાથ યાત્રીઓની સુવિધા માટે કાશ્મીરના લોકોની સાથે જબરદસ્તી ન કરવામાં આવી શકે.


મહબૂબા મુફ્તીના પ્રમાણે અમરનાથ યાત્રાને લઇને જે પગલે લેવામાં આવે છે તે બધા કાશ્મીરના લોકોની વિરૂદ્ધ છે. મહબૂબા મુફ્તીએ કહ્યું કે સુરક્ષાના નામ પર કાશ્મીરના લોકોની સાથે જબરદસ્તી ન કરી શકાય અને આમાં રાજ્યના ગવર્નરે હસ્તક્ષેપ કરવો જોઇએ.


તો BJP નેતા કવિંદર ગુપ્તાએ મહેબુબા પર પ્રહાર કરતા જણાવ્યું કે જે લોકો સૂરક્ષા બાબતે બોલી રહ્યાં છે તેમને આ બાબતે કોઇ લેવા દેવા નથી. સાથે જ તેમણે 2008નું આંદોલન પણ યાદ કર્યું. તેમણે જણાવ્યું કે ત્યારનું આંદોલન પણ અમને યાદ છે.