બજાર » સમાચાર » બજાર

SCના નિર્ણય પર અમિત શાહનું ટ્વીટ

ના રોજ પ્રકાશિત Sat, 09, 2019 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે શ્રીરામ જન્મભૂમી પર સર્વસંમત્તિથી આવેલા SCના નિર્ણયનું સ્વાગત છે. તમામ ધર્મના લોકો આ નિર્ણયને સહજતાથી સ્વીકારે. આપણે બધા શાંતી જાળવીએ અને એક ભારત-શ્રેષ્ઠ ભારતને સાકાર કરીએ.