બજાર » સમાચાર » બજાર

લોકસભામાં અમિત શાહ VS અધિ રંજન

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 13:16  |  સ્ત્રોત : CNBC-Bajar

જમ્મુ કાશ્મીર મુદ્દે લોકસભામાં કોંગ્રેસ નેતા અધીરરંજન અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ચર્ચા થઈ. લોકસભામાં અધીર રંજને કોંગ્રેસ પર હુમલો કર્યો કે કાશ્મીરમાં એવું લાગે છે કે રામ રાજ્ય આવી ગયું છે. પરંતુ વ્યાપારીઓ કહી રહ્યા છે તેમને નુકસાન થઈ રહ્યું છે. આ બાદ ગૃહમંત્રી અમિત શાહે જમાવ્યું હતું કે કાશ્મીરની સ્થિતિ સામાન્ય છે પરંતુ તેઓ કોંગ્રેસની સ્થિતિ કાંઈ કરી શકે નહીં. સાથે જ અમિત શાહે કહ્યું કે 370 લાગુ થયા બાદ કાશ્મીરમાં એક પણ ગોળી નથી ચાલી.