બજાર » સમાચાર » બજાર

આણંદ: વિદ્યાનગર GIDCમાં આગ લાગી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 16:57  |  સ્ત્રોત : CNBC-Bajar

આણંદના વિદ્યાનગર જીઆઈડીસીમાં આગ લાગી. પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી શિવ શક્તિ ફેક્ટરીમાં આગ લાગી. આણંદ સહિત વિદ્યાનગર ફાયરની ટિમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા. આગ પર કાબુ મેળવવા ત્રણથી વધુ ફાયર ફાઇટરો કામે લાગ્યા.


વલસાડ ઉમરગામના સુપ્રસિદ્ધ વૃંદાવન સ્ટુડિયોમાં આગ લાગી. સિરિયલ માટે બનાવવામાં આવેલા સેટમાં આગ લાગી. કોઈ શૂટિંગ ન ચાલતુ હોવાથી મોટી દુર્ઘટના ટળી. ત્યારે ફાયર ફાયટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.